17  March 2025

Jio ફ્રીમાં આપી રહ્યું IPL જોવાનો મોકો ! લોન્ચ કરી અનલિમિટેડ ઓફર

Pic credit - google

Jio મફત IPL મેચ જોવાની તક આપી રહ્યું છે, જેમાં Hotstar 90 દિવસ સુધી ચલાવી શકશો

Pic credit - google

IPL આ અઠવાડિયાથી શરૂ થઈ રહી છે અને રિલાયન્સ જિયો તેના યુઝર્સને મોબાઈલ પર ફ્રીમાં તમામ મેચ જોવાની તક આપી રહી છે.

Pic credit - google

આમાં મોબાઇલ રિચાર્જ કરવા પર, તમામ નવા અને જૂના વપરાશકર્તાઓને JioHotstar પર મફતમાં મેચ જોવાની તક મળી રહી છે.

Pic credit - google

નવી ઓફર હેઠળ, રિલાયન્સ જિયો 90 દિવસ માટે JioHotstarનું મફત સબસ્ક્રિપ્શન આપી રહ્યું છે.

Pic credit - google

ઑફરનો લાભ લેવા માટે, યુઝર્સને 299 રૂપિયા અથવા તેનાથી વધુનું કોઈપણ રિચાર્જ કરવું પડશે જેમાં દરરોજ ઓછામાં ઓછો 1.5GB ડેટા ઉપલબ્ધ હોય.

Pic credit - google

આ સાથે JioFiber કે JioAirFiber પણ યુઝર્સને 50 દિવસ માટે ફ્રી ટ્રાયલ આપી રહ્યું છે. JioFiber ની સાથે, તમને 800 પ્લસ ટીવી ચેનલ્સ, 11 પ્લસ OTT એપ્સ, અનલિમિટેડ WiFi નો લાભ પણ મળશે.

Pic credit - google

Jioની આ ઓફર માત્ર મર્યાદિત સમય માટે છે. આ ઓફર 17મી માર્ચથી 31મી માર્ચ સુધી માન્ય છે.

Pic credit - google

જે યુઝર્સ આજથી રિચાર્જ કરે છે તેના માટે સબસ્ક્રિપ્શન 22 માર્ચથી ચાલુ થઈ જશે. જે યુઝર્સે 17 માર્ચ પહેલા રિચાર્જ કરાવ્યું છે તેઓ 100 રૂપિયાના એડ-ઓન પેકનો લાભ લઈ શકે છે.

Pic credit - google

આ સબ્સ્ક્રિપ્શનમાં, વપરાશકર્તાઓ 4K ગુણવત્તામાં IPL મેચો સ્ટ્રીમ કરી શકશે.

Pic credit - google