સારા અલી ખાનની તસવીરો જોઈને ફેન્સ થયા દિવાના, બાર્બી લુક થયો વાયરલ

સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ફરી એકવાર તે ઈન્સ્ટાગ્રામ પર પોતાના લુક્સથી ધૂમ મચાવતી જોવા મળી રહી છે. આ લેટેસ્ટ ફોટોઝમાં સારા અલી ખાનનો ક્લાસી લુક જોઈને દરેક ફેન્સ તેના વખાણ કરતા જોવા મળી રહ્યા છે.

| Updated on: Mar 20, 2024 | 6:06 PM
સારા અલી ખાન આ વર્ષે ઘણી ફિલ્મોમાં કામ કરી રહી છે. સારા અવારનવાર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. ક્યારેક જિમમાં એક્ટ્રેસનો વીડિયો વાયરલ થાય છે તો ક્યારેક તે પેપ્સ સાથે મસ્તી કરતી જોવા મળે છે. (Image: Instagram)

1 / 5
સારા બ્લુ કલરના સ્લીટ સ્ટાઈલ ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. સારાએ આઉટફિટ સાથે હાઈ હીલ્સ કૈરી કરી છે. (Image: Instagram)

2 / 5
એક્ટ્રેસ ન્યૂડ મેકઅપ સાથે તેના સુંદર લુકને કમ્પલીટ કર્યો છે. (Image: Instagram)

3 / 5
સારા અલી ખાન ક્યૂટ બાર્બી લુકમાં જોવા મળી રહી છે. (Image: Instagram)

4 / 5
એક્ટ્રેસની આ તસવીરો જોઈને ફેન્સ તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે. (Image: Instagram)

5 / 5

Latest News Updates

Follow Us:
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video

પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર

વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ

સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ

રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ

યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ

ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું

પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO

PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ

ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">