‘કર્મા કોલિંગ’ના ટ્રેલર લોન્ચ વખતે રવીના ટંડને મચાવી ધૂમ, જુઓ કિલર ફોટો
બોલિવુડ એક્ટ્રેસ રવીના ટંડન હાલમાં તેની મોસ્ટ અવેટેડ વેબ સીરીઝ 'કર્મા કોલિંગ' માટે ચર્ચામાં છે. આ દરમિયાન એક્ટ્રેસ તેની સીરિઝના ટ્રેલર લોન્ચ માટે બ્લેક લોન્ગ ગાઉનમાં પહોંચી હતી. તેનો આ લુક શાનદાર લાગી રહ્યો હતો. તેની તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.
Most Read Stories