કોણ છે આયેશા ખાન? બિગ બોસ સીઝન 17માં વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે એન્ટ્રી કરી

એક વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક સલમાન ખાનના વિવાદાસ્પદ શો બિગ બોસ સીઝન 17માં પ્રવેશી છે. આ સ્પર્ધકનું નામ છે આયશા ખાન જેણે મુનવર ફારૂકી પર અનેક આરોપ લગાવ્યા છે. આયેશા ખાનના આરોપોથી બધા ચોંકી ગયા છે. તો જાણો આયશા ખાન કોણ છે?

| Updated on: Dec 27, 2023 | 9:59 AM
 બિગ બોસ 17માં લેટેસ્ટ વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક આયશા ખાને મુનવ્વર ફારુકીને લઈને ચર્ચામાં આવી છે. પરંતુ શું તમે જાણો છો આ આયશા ખાન કોણ છે. આયશાએ મુનવ્વર ફારુકી પર એક સાથે 2 છોકરીઓને ડેટ કરવાનો આરોપ લગાવ્યો છે.

1 / 5
 બિગ બોસમાં આયશા ખાનની એન્ટ્રી થતા લોકો ગુગલ પર પણ સર્ચ કરી રહ્યા છે કે, આ આયશા ખાન કોણ છે.આયશા ખાન એક મોડલ  અને અભિનેત્રી છે. તેમણે ગત્ત વર્ષે તેલુગુ ફિલ્મ મુખચિત્રમથી ડેબ્યુ કર્યું હતુ. ફિલ્મ સિવાય આયશા અનેક મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી ચૂકી છે. જેમાં મોહબ્બત કે કાબિલ, ગિટાર, રીબોર્ન સામેલ છે.

2 / 5
તમને જણાવી દઈએ કે, આયશા સાઉથ ઈન્ડસ્ટ્રીની જાણીતી હસ્તી છે.અભિનેત્રી હોવા ઉપરાંત, આયેશા એક સોશિયલ મીડિયા ઈન્ફ્યુલન્સ પણ છે જેની ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ ફેન ફોલોઇંગ છે. અભિનેત્રીને ઈન્સ્ટાગ્રામ પર લાખોમાં ફોલોઅર્સ છે.

3 / 5
હવે આયશા ખાનની બિગ બોસમાં એન્ટ્રી તો થઈ ચૂકી છે, ત્યારે લોકો કહી રહ્યા છે કે, આયશા મુનવ્વરની રમત બગાડી શકે છે. આયશા ખાન મુનવ્વરની એક્સ ગર્લફેન્ડ છે.

4 / 5
હવે આયશા અને મુન્વવર આ બંનેની વધતી જતી નિકટતાને કારણે મન્નરા અને મુનવ્વરના સંબંધોમાં તિરાડ પડવા લાગી. આ અણબનાવનું કારણ આયેશા હોવાનું માનીને પણ કહેવામાં આવી રહ્યું છે.

5 / 5
Follow Us:
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-

સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ

g clip-path="url(#clip0_868_265)">