Star Cast Fees : ‘ભૂલ ભુલૈયા 3’ માટે કાર્તિક આર્યનને મળી સૌથી મોટી રકમ, જાણો વિદ્યા-માધુરી અને તૃપ્તિએ કેટલી વસૂલી ફી

Bhool Bhulaiyaa 3 Star Cast Fees : 'ભૂલ ભુલૈયા 3'ને લઈને ઘણી ચર્ચા છે. આ ફિલ્મ દિવાળીના અવસર પર સિનેમાઘરોમાં આવશે. તે પહેલા જાણીએ ફિલ્મની સ્ટાર કાસ્ટની ફી.

| Updated on: Oct 29, 2024 | 2:17 PM
Bhool Bhulaiyaa 3 Star Cast Fees : કાર્તિક આર્યન વિદ્યા બાલન, માધુરી દીક્ષિત અને તૃપ્તિ ડિમરી સાથે 1લી નવેમ્બરે થિયેટરોમાં તેની આગામી ફિલ્મ 'ભૂલ ભુલૈયા 3' સાથે દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર અજય દેવગનની સિંઘમ અગેઈન સાથે ટકરાશે. આશા છે કે બંને ફિલ્મો જબરજસ્ત હિટ સાબિત થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ 150 કરોડ રૂપિયાના જંગી બજેટમાં બની છે. જેમાં કાર્તિક આર્યન એ મોટી ફી વસૂલ કરી છે. ચાલો જાણીએ કે કાર્તિક સહિત બાકીની સ્ટાર કાસ્ટ પાસેથી કોને કેટલી રકમ મળી છે.

1 / 7
ઘણા અહેવાલો અનુસાર કાર્તિકને ફિલ્મનું મુખ્ય પાત્ર ભજવવા માટે 45-50 કરોડ રૂપિયાની ફી ચૂકવવામાં આવી છે. આ રકમ 'ભૂલ ભુલૈયા 2'માં રૂહ બાબાની ભૂમિકા ભજવવા માટે કાર્તિકની અગાઉની ફી કરતાં લગભગ 233% વધુ છે.

2 / 7
તમને જણાવી દઈએ કે 'ભૂલ ભુલૈયા 2' માટે કાર્તિક આર્યનને 15 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. ફિલ્મમાં કિયારા અડવાણી અને તબુ પણ હતાં. 'ભૂલ ભુલૈયા 2' એ બોક્સ ઓફિસ પર જબરદસ્ત સફળતા હાંસલ કરી હતી..

3 / 7
મૂળ ફિલ્મમાં વિદ્યા બાલન હતી. આ પછી અભિનેત્રીએ હવે પાર્ટ 3માં પાછી ફરી રહી છે. વિદ્યા ફરી એકવાર તેના આઇકોનિક મંજુલિકા પાત્રમાં જોવા મળશે. 'ભૂલ ભુલૈયા 3' માટે અભિનેત્રીને ફી તરીકે 10 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.

4 / 7
માધુરી દીક્ષિત 'ભૂલ ભુલૈયા 3'માં પણ જોવા મળશે. માધુરીને આ ફિલ્મ માટે લગભગ 5-8 કરોડ રૂપિયાની ફી આપવામાં આવી છે. હાલમાં વિદ્યા અને માધુરીનું ગીત અમી જે તોમાર ધૂમ મચાવી રહ્યા છે.

5 / 7
તૃપ્તિ 'ભૂલ ભુલૈયા 3'માં કાર્તિક સાથે રોમાન્સ કરતી જોવા મળશે. અહેવાલો અનુસાર અભિનેત્રીને તેના રોલ માટે 80 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. ભુલ ભુલૈયા 2ની મુખ્ય અભિનેત્રી કિયારા અડવાણી કરતાં ઘણી ઓછી રકમ મળી છે. કિયારાએ આ ફિલ્મ માટે 4 કરોડ રૂપિયાની ફી લીધી હતી.

6 / 7
ફિલ્મનું બજેટ 150 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે અને સ્ટાર કાસ્ટની ફીમાં કુલ 65-68 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. કાર્તિક આર્યન એ ફિલ્મમાંથી સૌથી વધુ રકમ એકઠી કરી છે. અભિનેતાને ફિલ્મના આખા બજેટમાંથી લગભગ 33% ફી તરીકે મળી હતી.

7 / 7
Follow Us:
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે

લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા

ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે

ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ

ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ

દ્વારકામાં વૃદ્ધને હનીટ્રેપની જાળમાં ફસાવીને લૂંટ કરતી ટોળકી ઝડપાઈ

અમદાવાદવાસીઓ ઠંડીમાં ઠુંઠવાવા થઈ જાવ તૈયાર

News9 global summit માં VfB સ્ટુટગાર્ટના CMO રુવેન કેસ્પરેનું નિવેદન

Tv9 નેટવર્કને સ્ટુટગાર્ટમાં આમંત્રણ આપવા બદલ જર્મનીનો આભાર : બરુણ દાસ

બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video

g clip-path="url(#clip0_868_265)">