AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s Health: જો તમારું વજન સામાન્ય હોય તો પણ PCOS થઈ શકે છે, જાણો વિસ્તારથી

મોટાભાગની મહિલાઓ PCOS ને સ્થૂળતા સાથે જોડે છે. વાસ્તવિકતા એ છે કે ,આ સમસ્યા ફક્ત વધુ વજન સાથે સંબંધિત નથી. PCOS એવી મહિલાઓમાં થાય છે જેનું વજન સંતુલિત હોય છે. ચાલો આ સમસ્યાને વિસ્તારથી જાણીએ.

| Updated on: Oct 01, 2026 | 10:37 AM
Share
આજકાલ મહિલાઓમાં પોલીસિસ્ટિક ઓવરી સિડ્રોમ એક સામાન્ય હોર્મોનલ સમસ્યા બની રહી છે. હંમેશા એવું માનવામાં આવે છે કે, PCOSની સમસ્યા એવી મહિલાઓને થાય છે. જેનું વજન વધારે હોય છે.

1 / 8
પરંતુ શું તમે જાણો છો કે, આ એક મિથ છે? ખરેખર, આ માન્યતા સંપૂર્ણપણે સાચી નથી. ઘણી મહિલાઓ જે સામાન્ય વજનની હોય છે અને સંપૂર્ણ સ્વસ્થ દેખાય છે તેઓ પણ PCOS થી પ્રભાવિત થઈ શકે છે. આ સ્થિતિને લીન PCOS કહેવામાં આવે છે.

2 / 8
PCOS એક જટિલ હોર્મોનલ સ્થિતિ છે. જેનો સંબંધ માત્ર શરીર કે, વજન સાથે નથી પરંતુ તેના બદલે, તે અંડાશયના કાર્ય કરવાની રીત, હોર્મોન સ્તર અને શરીરની ચયાપચય પ્રક્રિયાને કારણે પણ હોઈ શકે છે.

3 / 8
લીન PCOS તેમને કહે છે. જેમાં મહિલાની બોડી માસ ઈન્ડેક્સ સામાન્ય સીમામાં હોય છે. પરંતુ તેમાં PCOS સાથે જોડાયેલા લક્ષણો હોય શકે છે. આવી મહિલાઓને અનિયમિત પીરિયડ્સ , ચેહરા પર ખીલ નીકળવા કે, અન્ય ભાગમાં વાળ આવવા માથાના વાળ પાતળા થવા. ઓવ્યુલેશન પ્રકિયામાં પણ પરેશાની થઈ શકે છે.

4 / 8
 PCOS ફક્ત વધુ વજનવાળી અથવા મેદસ્વી સ્ત્રીઓ સુધી મર્યાદિત નથી, પરંતુ સામાન્ય અથવા ઓછા વજનવાળી સ્ત્રીઓમાં પણ તે થઈ શકે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે લીન PCOS ધરાવતી મોટાભાગની સ્ત્રીઓમાં ઇન્સ્યુલિન પ્રતિકાર અને પુરુષ હોર્મોન એન્ડ્રોજનનું ઉચ્ચ સ્તર હોય છે, જે વંધ્યત્વ અને મેટાબોલિક સમસ્યાઓ તરફ દોરી શકે છે.

5 / 8
PCOSના લક્ષણોની વાત કરીએ તો. પીરિયડ્સનું અનિયમિત થવું અથવા લાંબા સમય સુધી પીરિયડ્સ ન આવવા. ચેહરા પર ખીલ થવા. માથાના વાળ પાતળા થવા વધુ ખરવા. પ્રેગ્નન્સીમાં મુશ્કેલી.

6 / 8
 જો તમને પણ આવી કોઈ સમસ્યા થઈ રહી છે. તો તમે ડોક્ટરની મુલાકાત લઈ શકો છો.

7 / 8
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

8 / 8

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us
જામનગરના ખેડૂતોનો પાવર ટાવર સામે આક્રોશ
જામનગરના ખેડૂતોનો પાવર ટાવર સામે આક્રોશ
વરિષ્ઠ અધિકારીનો સહયોગ પ્રાપ્ત થશે, નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થશે

ઓટો ડ્રાઈવર અને છોકરીઓ વચ્ચે થઈ 'ઝપાઝપી', બબાલ જોઈને લોકો હેરાન

આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી

આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર

વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન

રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ

TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા

સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો

g clip-path="url(#clip0_868_265)">