(Credit Image : instagram)

19 : October

ટાઇગર શ્રોફની નેટવર્થ 200 કરોડથી વધુ, જુઓ ફોટો

18 ઓક્ટોબર 2026ના રોજ  ટાઇગર શ્રોફની કાર પર અનેક રાઉન્ડ ફાયરિંગની ઘટના બની 

ટાઈગર શ્રોફ

(Credit Image :  instagram)

ફાયરિંગ મામલે 3 લોકોની ધરપકડ કરાઈ

ફાયરિંગ

(Credit Image :  instagram)

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટાઇગર શ્રોફની નેટવર્થ લગભગ 248 કરોડ રૂપિયા છે

નેટવર્થ

(Credit Image :  instagram)

 ટાઇગર શ્રોફ એક ફિલ્મ માટે લગભગ 25 થી 30 કરોડ રૂપિયા ચાર્જ કરે છે

ફિલ્મ

(Credit Image :  instagram)

 જાહેરાતો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી તે પ્રતિ જાહેરાત લગભગ 3 કરોડ રૂપિયા કમાય છે

જાહેરાત

(Credit Image :  instagram)

ફિલ્મો ઉપરાંત, તેમની પોતાની ફિટનેસ બ્રાન્ડ 'PROWL'  છે

ફિટનેસ બ્રાન્ડ

(Credit Image :  instagram)

તેની પાસે BMW M5, Range Rover Vogue અને SS Jaguar 100 જેવી મોંઘી કાર છે

કાર

(Credit Image :  instagram)

બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફના પિતાનું નામ જેકી શ્રોફ છે

પિતા

(Credit Image :  instagram)

ટાઇગર શ્રોફની બહેનનું નામ ક્રિષ્ના શ્રોફ છે

બહેન

(Credit Image :  instagram)