AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અક્ષય કુમારનું પત્તું કપાયું ? આ હિટ કોમેડી ફ્રેન્ચાઇઝીના આગામી ભાગમાં નહીં દેખાય ‘ખિલાડી’

બોલિવૂડની સૌથી લોકપ્રિય કોમેડી ફ્રેન્ચાઇઝીનો આગામી ભાગ ટૂંક સમયમાં આવવાનો છે. જો કે, આ વખતે ફેન્સને કોમેડી ફ્રેન્ચાઇઝીમાં એક મોટો બદલાવ જોવા મળી શકે છે. આ ફ્રેન્ચાઇઝીને લઈને એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, તેના આગામી ભાગમાં અક્ષય કુમાર જોવા નહીં મળે, જેને ગત વખતે દર્શકોનું દિલ જીત્યું હતું.

અક્ષય કુમારનું પત્તું કપાયું ? આ હિટ કોમેડી ફ્રેન્ચાઇઝીના આગામી ભાગમાં નહીં દેખાય 'ખિલાડી'
| Updated on: Oct 20, 2026 | 3:38 PM
Share

બોલિવૂડ એક્ટર ‘Akshay Kumar’ ફિલ્મ ‘જોલી એલએલબી 3’ (Jolly LLB 3) માં મહત્વની ભૂમિકામાં જોવા મળ્યો હતો. રસપ્રદ વાત એ છે કે, આ જ મુવીમાં અરશદ વારસીની દમદાર વાપસી થઈ હતી.

બંનેની ઓનસ્ક્રીન જુગલબંધીને ફેન્સે પણ ખૂબ પસંદ કરી હતી. ‘જોલી એલએલબી 3’ ની સફળતા બાદ મેકર્સે તેના ચોથા પાર્ટને બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. હવે મોટી માહિતી એ છે કે, ‘Jolly LLB 4’ માં અક્ષય કુમાર નહીં જોવા મળે અને અરશદ વારસી ચોથા પાર્ટમાં લીડ રોલ પ્લે કરશે.

‘Jolly LLB 4’ માં અક્ષય કુમારની વાપસી નહીં થાય

વેરાયટી ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, ‘Jolly LLB’ ના ચોથા પાર્ટની તૈયારીઓ મેકર્સે શરૂ કરી દીધી છે. આ મુવીમાં હવે અક્ષય કુમારની વાપસી થઈ રહી નથી. જણાવી દઈએ કે, આ મુવીનું નિર્દેશન ઉમેશ શુક્લા કરશે.

મળતી માહિતી અનુસાર, મેકર્સ વર્ષ 2027 માં જાન્યુઆરી મહિનાથી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દેશે. ખાસ વાત એ છે કે, ‘જોલી એલએલબી 4’ માં અરશદ વારસીને મેકર્સે ફરી એકવાર કાસ્ટ કરવાનો નિર્ણય લીધો છે. આ મુવીમાં તે ફરી એકવાર એડવોકેટ જગદીશ ત્યાગીના રોલમાં જોવા મળશે.

હજુ ખુલાસો કરવામાં આવ્યો નથી

અરશદ વારસી અને અક્ષય કુમાર ઉપરાંત ‘જોલી એલએલબી 3’ માં અમૃતા રાવ, સૌરભ શુક્લા, હુમા કુરેશી, સીમા બિસ્વાસ અને ગજરાજ રાવ જેવા ઘણા કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા.

જો કે, આમાંથી કોઈ કલાકાર આવનારી સિક્વલમાં પણ પોતાના પાત્રને પુનરાવર્તિત કરશે કે નહીં? તેને લઈને પણ કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. ધ્યાન દોરવા જેવું એ છે કે, મેકર્સે પણ હજુ સુધી ‘Jolly LLB 4’ ને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

Breaking News : 35 હજાર અને વિદેશની લાલચે કર્યો અભિનેતા પર હુમલો! ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો

Follow Us
સાબરકાંઠા પ્રાંતિજમાં ભારે ભીડ વચ્ચે પલ્લી યાત્રા,દર્શન માટે ઉમટી ભીડ
સાબરકાંઠા પ્રાંતિજમાં ભારે ભીડ વચ્ચે પલ્લી યાત્રા,દર્શન માટે ઉમટી ભીડ
સુરેન્દ્રનગરના પાણશીણા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ ! Video
સુરેન્દ્રનગરના પાણશીણા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ ! Video
ગાંધીનગર અડાલજમાં ગમખ્વાર અકસ્માત, 3 ખેલૈયાના મોત
ગાંધીનગર અડાલજમાં ગમખ્વાર અકસ્માત, 3 ખેલૈયાના મોત
સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે, અટકેલા કાર્યો ગતિ પકડશે
સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે, અટકેલા કાર્યો ગતિ પકડશે
ભાવનગરના મહુવામાં દરોડા પાડવા ગયેલા SMCના અધિકારીને બુટલેગરે માર્યો
ભાવનગરના મહુવામાં દરોડા પાડવા ગયેલા SMCના અધિકારીને બુટલેગરે માર્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની PM મોદી સાથે દિલ્હીમાં 'મહત્વપૂર્ણ બેઠક'
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની PM મોદી સાથે દિલ્હીમાં 'મહત્વપૂર્ણ બેઠક'
વિદેશી મહિલાએ એક જ ઝાટકે આખેઆખું 'ફાયર પાન' મોઢામાં મૂકી દીધું
વિદેશી મહિલાએ એક જ ઝાટકે આખેઆખું 'ફાયર પાન' મોઢામાં મૂકી દીધું
વરદાયિની માતાની પલ્લી ઘીની નદીઓ વહે છે
વરદાયિની માતાની પલ્લી ઘીની નદીઓ વહે છે
ગાંધીનગરના રાંચરડા મંડળી ગરબામાં માથાકૂટનો નવો વળાંક,
ગાંધીનગરના રાંચરડા મંડળી ગરબામાં માથાકૂટનો નવો વળાંક,
દિવાળી-છઠ પૂજાને પગલે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ધસારો
દિવાળી-છઠ પૂજાને પગલે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ધસારો
g clip-path="url(#clip0_868_265)">