19-10-2026

એક ઇનિંગમાં  400થી વધુ રન બનાવનાર બેટ્સમેનો

ભારતના  ચિન્મય સુતારે  રણજી ટ્રોફીમાં  400 રનની  ઐતિહાસિક ઇનિંગ રમી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ચિન્મય રણજી ટ્રોફીમાં 400 રન બનાવનાર માત્ર બીજો બેટર બન્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પ્રોફેશનલ ક્રિકેટમાં ફક્ત 10 બેટ્સમેનો 400 રનનો આંકડો પાર કરી શક્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

400+ રનમાં પણ સૌથી મોટો સ્કોર  501 રન  બ્રાયન લારાએ બનાવ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

2004માં લારાએ ઇંગ્લેન્ડ સામે અણનમ 400 રન બનાવ્યા હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બ્રાયન લારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક ઇનિંગમાં  400 રન બનાવનાર એકમાત્ર ક્રિકેટર છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

1948માં ભારતના ભાઉસાહેબ નિમ્બાલકરે 443 રન બનાવ્યા હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ડોન બ્રેડમેન,  હનીફ મોહમ્મદ,  બિલ પોન્સફોર્ડ,  આફતાફ બલોચ, આર્ચી મેકલેરેન,  સેમ નોર્થેસ્ટ, ગ્રીમ હિકે 400 રન બનાવ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM