વાવ-થરાદના દિયોદર માર્કેટયાર્ડની ચૂંટણીમાં ફરી ભાજપની સત્તા 16 બેઠકોમાંથી ભાજપ પ્રેરિત પેનલના 11 ઉમેદવારો જીત્યા. જ્યારે કોંગ્રેસ પ્રેરિત પેનલના 5 ઉમેદવારોનો થયો વિજય. ખેડૂત વિભાગની 10 બેઠકોમાંથી ભાજપની પેનલને 8 અને કોંગ્રેસ પેનલને 2 બેઠકો મળી વેપારી વિભાગની 4 બેઠકોમાંથી ભાજપને 3 અને કોંગ્રેસને 1 બેઠક મળી.