22 October 2026

હૃદય નબળું પડતાં શરીરમાં દેખાય છે આ 6 લક્ષણ

Photo Credit - iStock

હૃદયની સમસ્યાઓનાં સામાન્ય લાગતાં સંકેતોને અવગણશો નહીં.

Photo Credit - iStock

ભોજન પછી વારંવાર થાક કે સુસ્તી લાગે તો સાવચેત રહો.

Photo Credit - iStock

પગમાં સોજો હૃદયની સમસ્યાનો સંકેત હોઈ શકે છે.

Photo Credit - iStock

નીચે નમતી વખતે શ્વાસ ચઢે તો ડોક્ટરને બતાવો.

Photo Credit - iStock

થોડું ખાધા પછી પેટ ભરાવું કે ભૂખ ઘટવી પણ સંકેત હોઈ શકે છે.

Photo Credit - iStock

ચાલતી વખતે કે દાદરા ચઢતાં શ્વાસ ચઢે તો તપાસ કરાવો.

Photo Credit - iStock

આરામ પછી પણ થાક કે નબળાઈ રહે તો ડોક્ટરની સલાહ લેવી.

Photo Credit - iStock

ચક્કર, સોજો અને શ્વાસની તકલીફને અવગણશો નહીં.

Photo Credit - iStock

આ લક્ષણો હંમેશાં હૃદયની બીમારીનાં નથી, છતાં તપાસ જરૂરી છે.

Photo Credit - iStock

છાતીમાં દુખાવો કે ગંભીર શ્વાસની તકલીફ થાય તો તાત્કાલિક ઇમરજન્સી મદદ લો.

Photo Credit - iStock

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે.

Photo Credit - iStock