20 October 2026

ગુજરાતમાં ઓછા ખર્ચે શરૂ કરો આ 10 બિઝનેસ

Photo Credit - AI Generated

બિઝનેસ શરૂ કરતાં પહેલાં સ્થાનિક બજાર અને માંગનો અભ્યાસ કરો.

Photo Credit - AI Generated

હોમમેડ ટિફિન બિઝનેસ. નોકરી કરતા લોકો અને વિદ્યાર્થીઓ માટે ટિફિન, થેપલાં અને નાસ્તો વેચી શકાય.

Photo Credit - AI Generated

મોબાઇલ એસેસરીઝ, કવર, ચાર્જર અને ઇયરફોનના વેચાણ સાથે રિપેરિંગ સર્વિસ શરૂ કરી શકાય.

Photo Credit - AI Generated

કપડાંનો બિઝનેસ જેમાં સાડી, કુર્તી અને બાળકોનાં કપડાંનું વેચાણ ઘરેથી કે ઓનલાઇન કરી શકાય.

Photo Credit - AI Generated

ઘરેલું ખાદ્યપદાર્થો જેમ કે અથાણાં, પાપડ, મસાલા અને ફરસાણ બનાવીને વેચી શકાય.

Photo Credit - AI Generated

દૂધ, દહીં, છાશ, પનીર અને ઘી જેવા ડેરી પ્રોડક્ટ્સનું વેચાણ શરૂ કરી શકાય.

Photo Credit - AI Generated

પ્રિન્ટિંગ, ફોટોકોપી, ટાઇપિંગ અને ઓનલાઇન ફોર્મ ભરવાની ઓનલાઈન સેવા આપી શકાય.

Photo Credit - AI Generated

ઓફિસ, કોલેજ કે બજાર નજીક ચા અને નાસ્તાનો વ્યવસાય શરૂ કરી શકાય.

Photo Credit - AI Generated

યોગ્ય આયોજન, ગુણવત્તા અને ગ્રાહકોનો વિશ્વાસ બિઝનેસને આગળ વધારવામાં મદદ કરે છે.

Photo Credit - AI Generated

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રોકાણ કરવાની સલાહ આપતી નથી.

Photo Credit - AI Generated