AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

21 ઓક્ટોબરના મહત્વના સમાચાર : સુરતની લાજપોર જેલમાંથી ફરી 4 મોબાઈલ ફોન મળ્યા, છેલ્લા 15 દિવસમાં 22 મોબાઈલ ફોન મળ્યા

| Updated on: Oct 21, 2026 | 11:22 AM
Share

Gujarat Live Updates : આજ 21 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

21 ઓક્ટોબરના મહત્વના સમાચાર : સુરતની લાજપોર જેલમાંથી ફરી 4 મોબાઈલ ફોન મળ્યા, છેલ્લા 15 દિવસમાં 22 મોબાઈલ ફોન મળ્યા

LIVE NEWS & UPDATES

  • 21 Oct 2026 11:22 AM (IST)

    સુરતની લાજપોર જેલમાંથી ફરી 4 મોબાઈલ ફોન મળ્યા, છેલ્લા 15 દિવસમાં 22 મોબાઈલ ફોન મળ્યા

    સુરતની લાજપોર જેલમાંથી ફરી મળ્યા 4 મોબાઈલ ફોન. જેલની પાણીની પાઈપલાઈનમાંથી મળ્યા મોબાઈલ. 15 દિવસમાં જેલમાંથી કુલ 22 મોબાઈલ મળ્યા. DGPની કાર્યવાહી બાદ પણ ગેરકાયદે પ્રવૃત્તિઓ યથાવત રહી છે. જેલની સુરક્ષા વ્યવસ્થાના દાવાઓ સામે સવાલો. સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ, પોલીસે હાથ ધરી તપાસ.

  • 21 Oct 2026 11:19 AM (IST)

    સુરતના ઇચ્છાપોર-હજીરા રોડ પર ડમ્પરની ટક્કરથી મહિલાનું મોત

    સુરતના ઇચ્છાપોર-હજીરા રોડ પર ડમ્પરની ટક્કરથી મહિલાનું મોત થયું છે. અકસ્માત બાદ ડમ્પર ચાલક ઘટનાસ્થળેથી થયો ફરાર. ડમ્પરની ટક્કરથી 40 વર્ષીય ઉપમાબેનનું કરુણ મોત. પતિ સાથે માતાજીની મુર્તિનાં વિસર્જન માટે જતાં હતાં તે સમયે બની ઘટના. ડમ્પરને કારણે મોત બાદ સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો. મૃતદેહને પોસ્ટમોર્ટમાં માટે સિવિલ હોસ્પિટલ લઇ જવાયો.

  • 21 Oct 2026 11:05 AM (IST)

    અંબાજીમાં રાવણ દહન બાદ બે જૂથ વચ્ચે થઈ અથડામણ, પોલીસ સહીત 4ને ઈજા

    અંબાજીમાં ગતરાત્રીએ જૂથ અથડામણની બની હતી ઘટના. રાવણ દહનના સ્થળે જ સામસામે આવી જતા પથ્થર મારાની ઘટના. રાવણ દહન પૂર્ણ થતા જ આ ઘટના બની હોવાની ચર્ચા. પથ્થરમારાની સામસામે ઘટના થતા લોકોમાં પણ દોડધામ મચી હતી. જેમાં ચાર લોકોને થઈ ઈજા. તેમાં એક પોલીસકર્મીને પણ પહોંચી હતી ઈજા અને એક અંદાજિત ચાર વર્ષની બાળકી પણ ઘાયલ થઈ હતી. જુથ અથડામણ કરનાર બધા જ લોકો ફરાર. પોલીસ દ્વારા વીડિયોને આધારે લોકોને પકડવાની તજવીજ હાથ ધરશે. સમગ્ર ઘટનાને લઇ સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ.

  • 21 Oct 2026 10:52 AM (IST)

    મોરબીના પીપળીયા હાઈવે પર લુટાવદર ગામ પાસે અકસ્માત, 2ના મોત, 6 ઈજાગ્રસ્ત

    મોરબીના પીપળીયા હાઈવે પર લુટાવદર ગામ પાસે અકસ્માત સર્જાયો છે. બોલેરો કાર અને રેતી ભરેલા ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બોલેરોમાં 8 ખેત શ્રમિકો હતા સવાર. 2 શ્રમિકોના મોત અને 6 શ્રમિકો ઇજાગ્રસ્ત થયા. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે રાજકોટ ખસેડાયા. મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધવા તજવીજ શરૂ કરી.

  • 21 Oct 2026 10:47 AM (IST)

    કેન્દ્રિય મંત્રી સીઆર પાટીલ સાથેની વાતચીતનો ઓડિયો વાયરલ કરનાર સામે ફરિયાદ 

    કેન્દ્રિય મંત્રી સીઆર પાટીલ સાથે એમ્બ્રોઇડરીનાં શ્રમિકો પર પોલીસનાં બળપ્રયોગ મામલે કરાયેલ ફોનનું રેકોર્ડિગ વાયરલ કરનાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદ પોલીસે આગળની તપાસ શરુ કરી. સામાજિક કાર્યકરે “IMCHOTAYOGIJIMAHARAJ” એકાઉન્ટ ધારક સામે ફરિયાદ નોંધાવી છે. ફોન કરનારે પોતાની ઓળખ કરણી સેનાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે આપી હતી. એમ્બ્રોઇડરીનાં શ્રમિકો પર પોલીસનાં બળપ્રયોગ મામલે કર્યો હતો કોલ. શખ્સે વાતચીતનો વીડિયો વાયરલ કરવાની સાથે સાથે કેન્દ્રીય પ્રધાન સી આર પાટીલનો મોબાઈલ નંબર પણ સાર્વજનિક કર્યો હતો.

આજે 21 ઓક્ટોબરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - Oct 21,2026 10:46 AM

Follow Us
ટાઈગર શ્રોફ પર હુમલા મામલે મોટો ખુલાસો
ટાઈગર શ્રોફ પર હુમલા મામલે મોટો ખુલાસો
શિયાળાની શરૂઆતમાં જ ગુજરાતમાં કાળઝાળ ગરમી! ઓક્ટોબરની ગરમીએ ચિંતા વધારી
શિયાળાની શરૂઆતમાં જ ગુજરાતમાં કાળઝાળ ગરમી! ઓક્ટોબરની ગરમીએ ચિંતા વધારી
આજનું રાશિફળ : ભાગ્યના સિતારા ચમકશે અને આવકમાં મોટો વધારો થશે
આજનું રાશિફળ : ભાગ્યના સિતારા ચમકશે અને આવકમાં મોટો વધારો થશે
ભાજપના પૂર્વ નેતાની 'દાદાગીરી', ગરબા રમતા યુવક પર જીવલેણ હુમલો કર્યો
ભાજપના પૂર્વ નેતાની 'દાદાગીરી', ગરબા રમતા યુવક પર જીવલેણ હુમલો કર્યો
ગુજરાતના સરહદી જિલ્લાઓમાં વરસાદની આગાહી: હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતના સરહદી જિલ્લાઓમાં વરસાદની આગાહી: હવામાન વિભાગનું એલર્ટ
ભાગવતનો વાર: ભારતમાં ફ્રાન્સ-બાંગ્લાદેશ જેવો માહોલ ઊભો કરવાનો ખેલ
ભાગવતનો વાર: ભારતમાં ફ્રાન્સ-બાંગ્લાદેશ જેવો માહોલ ઊભો કરવાનો ખેલ
મમતાની મમત છોડ્યા બાદ યુસુફ પઠાણ પર ગુજરાત સરકાર ઓળઘોળ, મફત જમીન આપશે
મમતાની મમત છોડ્યા બાદ યુસુફ પઠાણ પર ગુજરાત સરકાર ઓળઘોળ, મફત જમીન આપશે
સાબરકાંઠા પ્રાંતિજમાં ભારે ભીડ વચ્ચે પલ્લી યાત્રા,દર્શન માટે ઉમટી ભીડ
સાબરકાંઠા પ્રાંતિજમાં ભારે ભીડ વચ્ચે પલ્લી યાત્રા,દર્શન માટે ઉમટી ભીડ
સુરેન્દ્રનગરના પાણશીણા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ ! Video
સુરેન્દ્રનગરના પાણશીણા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ ! Video
ગાંધીનગર અડાલજમાં ગમખ્વાર અકસ્માત, 3 ખેલૈયાના મોત
ગાંધીનગર અડાલજમાં ગમખ્વાર અકસ્માત, 3 ખેલૈયાના મોત
g clip-path="url(#clip0_868_265)">