અનન્ય વિદ્યાલયમાં યોજાયો વાર્ષિકોત્સવ “અનન્ય રીફલેક્ષન”, વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક લીધો ભાગ, જુઓ તસવીરો
અનન્ય વિદ્યાલય ખાતે વાર્ષિકોત્સવ"અનન્ય રીફલેક્ષન" નાં નામથી આયોજન કરવામા આવ્યુ હતુ.સ્કૂલના ફાઉન્ડર તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યોએ વર્ષ દરમિયાન મેળવેલ સિદ્ધિ માટે વિદ્યાર્થીઓને ઈનામ આપીને તેમજ તેમના આ કાર્યક્રમને નિહાળીને પ્રોત્સાહિત કર્યા હતા.
Latest News Updates
Most Read Stories