AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BSNL રુ 5ના ખર્ચ પર આપી રહ્યું 180 દિવસની વેલિડિટી વાળો પ્લાન, મળશે 90GB ડેટા, કિંમત માત્ર આટલી

BSNL ઝડપથી તેની 4G સેવાઓનું વિસ્તરણ કરી રહ્યું છે અને સસ્તા પ્લાન સાથે માર્કેટમાં તેની પકડ મજબૂત કરી રહ્યું છે. 5G પરીક્ષણ અને નવી યોજનાઓ સાથે, કંપની ભવિષ્યમાં ખાનગી ટેલિકોમ કંપનીઓને સખત સ્પર્ધા આપવા માટે તૈયાર છે.

| Updated on: Feb 17, 2025 | 2:14 PM
Share
ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) ઝડપથી તેના 4G નેટવર્કનું વિસ્તરણ કરી રહ્યું છે અને ટૂંક સમયમાં 5G સેવાઓનું પરીક્ષણ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. BSNLએ અત્યાર સુધીમાં 65,000 થી વધુ 4G ટાવર લગાવ્યા છે. BSNL તેના સસ્તા અને લાંબા વેલિડિટી વાળા પ્લાન દ્વારા ખાનગી કંપનીઓને સખત સ્પર્ધા આપી રહી છે.

1 / 6
લાંબી વેલિડિટી સાથે BSNL સસ્તા પ્રીપેડ પ્લાન યુઝર્સને આપી રહી છે ત્યારે આ કંપની હવે 180 દિવસની લાંબી વેલિડિટી વાળો પ્લાન લઈને આવી છે. જેમાં યુઝર્સને ઘણા ફાયદા મળવાના છે.

2 / 6
BSNLના આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગ, નેશનલ રોમિંગ, દરરોજ 100 SMS અને 90GB ડેટા મળશે. આમાં તમારી કોઈ દૈનિક મર્યાદા રહેશે નહીં. ઉપરાંત, BSNL ના આ પ્લાનમાં, તમને BiTV (450+ લાઇવ ટીવી ચેનલો અને ઘણી OTT એપ્સની સબસ્ક્રિપ્શનની ફ્રી ઍક્સેસ મળશે.

3 / 6
BSNLના આ પ્લાનની કિંમતની વાત કરીએ તો કંપનીનો આ પ્લાન તમને રૂ. 897માં મળી જશે એટલે કે રોજનો ખર્ચ રૂ. 5 આવશે અને આ રોજના 5 રુપિયાના ખર્ચમાં લાંબી વેલિડિટીનો જબરદસ્ત પ્લાન મળી રહ્યો છે.

4 / 6
તમને જણાવી દઈએ 180 દિવસ એટલે કે 6 મહિનાની લાંબી વેલિડિટી વાળો પ્લાન BSNL સિવાય Vodafone Idea પાસે છે,  Jio અને Airtel પાસે આટલી લાંબી માન્યતા ધરાવતો કોઈ પ્લાન નથી

5 / 6
BSNL તે વપરાશકર્તાઓ માટે એક શ્રેષ્ઠ વિકલ્પ બની રહ્યું છે જેઓ સસ્તી કિંમતે લાંબી વેલિડિટી અને અમર્યાદિત કૉલિંગ ઇચ્છે છે. BSNL ઝડપથી તેની 4G સેવાઓનું વિસ્તરણ કરી રહ્યું છે અને સસ્તા પ્લાન સાથે માર્કેટમાં તેની પકડ મજબૂત કરી રહ્યું છે. 5G પરીક્ષણ અને નવી યોજનાઓ સાથે, કંપની ભવિષ્યમાં ખાનગી ટેલિકોમ કંપનીઓને સખત સ્પર્ધા આપવા માટે તૈયાર છે.

6 / 6

દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો 

g clip-path="url(#clip0_868_265)">