કયા લોકોને મચ્છર સૌથી વધારે કરડે છે અને કેમ? જાણો અહીં કારણ
Pic credit - Meta AI
મચ્છર કરડવા એ એક સામાન્ય સમસ્યા છે, જે ખાસ કરીને ઉનાળાના મહિનાઓમાં વધી જાય છે.
Pic credit - Meta AI
મચ્છર કરડવાથી ઘણા લોકોને મોટા ફોલ્લા થઈ જાય છે અને ખંજવાળ આવે છે.
Pic credit - Meta AI
તમે ઘણા લોકો પાસેથી સાંભળ્યુ હશે કે તેમને અન્ય કરતા વધારે મચ્છર કરડે છે તો ચાલો જાણીએ કયા એવા લોકો છે જેમને મચ્છર વધારે કરડે છે અને કેમ?
Pic credit - Meta AI
વૈજ્ઞાનિક રિસર્ચ મુજબ O બ્લડ ગ્રુપ ધરાવતા લોકો તરફ મચ્છરો વધારે આકર્ષિત થાય છે.
Pic credit - Meta AI
તેની પાછળનું કારણ છે તેમનામાં મેટાબોલિક રેટ વધારે હોય છે. રિસર્ચ મુજબ મચ્છર ત્વચાની ગંધ અને માઇક્રોબાયોટા તરફ વધુ આકર્ષિત થાય છે જે આ લોકોમાં તે વધારે જોવા મળે છે
Pic credit - Meta AI
તેમજ જે લોકો ડાર્ક કલરના કપડા પહેરે છે તેમની તરફ પણ મચ્છરો વધુ આકર્ષાય છે.
Pic credit - Meta AI
આ સિવાય જે લોકોને વધારે પરસેવો થાય છે તેમની તરફ પણ મચ્છર વધારે આકર્ષાય છે. કારણ કે પરશેવામાં લેક્ટિક એસિડ, યુરિક એસિડ અને એમોનિયા હોય છે જેનાથી મચ્છર આકર્ષાય છે
Pic credit - Meta AI
જે લોકો આલ્કોહોલનું વધુ સેવન કરે છે તેમને પણ મચ્છર વધારે કરડે છે તેની પાછળનું કારણ આલ્કોહોલ શરીરમાં વધારે પરસેવો કરે છે
Pic credit - Meta AI
આ સિવાય સગર્ભા સ્ત્રીઓને અન્ય લોકો વધારે મચ્છર કરડે છે. તેનું કારણ ગર્ભવતી મહિલાઓના શરીરમાંથી કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધુ હોય છે.