AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

છૂટાછેડાના લિસ્ટમાં વધુ એક મોટું નામ ઉમેરાયું, લગ્નના 14 વર્ષ બાદ ખેલાડીએ છૂટાછેડા લીધા

સાઉથ આફ્રિકાના પૂર્વ ખેલાડી જેપી ડુમિની સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સાઉથ આફ્રિકાના દિગ્ગજ ખેલાડીએ અચાનક પોતાની 14 વર્ષના લગ્નના સંબંધો તોડી નાંખ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી છે.

| Updated on: Feb 17, 2025 | 2:22 PM
Share
છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટના 2 ખેલાડી વીરેન્દ્ર સહવાગ અને યુઝવેન્દ્ર ચહલના છુટાછેડાના સમાચાર વાયરલ થઈ રહ્યા છે. પરંતુ બંન્નેમાંથી કોઈએ ઓફિશિયલ જાહેરાત કરી નથી.

1 / 6
આ વચ્ચે સાઉથ આફ્રિકાના પૂર્વ ખેલાડીએ છૂટાછેડા લીધા છે. પૂર્વ ખેલાડી જેપી ડુમિનીએ પોતાની પત્ની સાથે છૂટાછેડા લઈ લીધા છે.આની જાણકારી તેમણે ચાહકો સાથે સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ સાથે પ્રાઈવેસીની પણ માંગ કરી છે.

2 / 6
જેપી ડુમિનીએ સોમવારે 17 જાન્યુઆરીના રોજ તેના ચાહકો સાથે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. લગ્નના 14 વર્ષ બાદ પત્નીથી અલગ થઈ રહ્યો છે. ડુમિની અને સુએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છૂટાછેડાની પુષ્ટિ કરી હતી.

3 / 6
ડુમીનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં ડુમિની અને સુનું નિવેદન છે. જેમાં લખ્યું છે ખુબ વિચાર્યા બાદ પછી અમે અલગ થવાનો નિર્ણય લીધો છે.અમે ભાગ્યશાળી હતા કે, અમે લગ્ન દરમિયાન અનેક યાદગાળ પળ સાથે વિતાવ્યા છે. તેમજ અમને 2 સુંદર બાળકીઓના આશીર્વાદ મળ્યા છે. અમે પ્રાઈવસીની માંગ કરીએ છીએ.

4 / 6
જેપી ડુમિનીનું પૂરું નામ જીન પોલ ડુમિની છે. તેમનો જન્મ 14 એપ્રિલ 1984ના રોજ સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં થયો હતો. ડુમિની સાઉથ આફ્રિકાની ટી20 ટીમનો ઉપ-કેપ્ટન પણ રહી ચૂક્યો છે. તેણે ત્રણેય ફોર્મેટમાં સાઉથ આફ્રિકાનું પ્રતિનિધિત્વ કર્યું છે અને આ સમય દરમિયાન તેણે 9 હજારથી વધુ રન બનાવ્યા છે અને 130 થી વધુ વિકેટો લીધી છે.

5 / 6
આ ભૂતપૂર્વ ખેલાડીએ 2011માં પોતાનું લગ્ન જીવન શરૂ કર્યું હતું, જે હવે 14 વર્ષ પછી સમાપ્ત થઈ ગયું છે. લગ્ન પછી, ડુમિની અને સુ બે પુત્રીઓ ઇસાબેલ અને એલેક્સાના માતાપિતા બન્યા. હવે છૂટાછેડા પછી પણ બંને તેમની દીકરીઓનો ઉછેર સાથે જ કરશે.

6 / 6

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. ક્રિકેટને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો

SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ

વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,

ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી

અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત

ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત

સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત

જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ

g clip-path="url(#clip0_868_265)">