Champions Trophy : ત્રણ ટીમો સામે ટીમ ઈન્ડિયાને મળી છે હાર, જાણો પાકિસ્તાન સામે કેવો છે રેકોર્ડ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને પાકિસ્તાન સહિત આઠ ટીમો ભાગ લઈ રહી છે. આ ટુર્નામેન્ટનું આયોજન પાકિસ્તાન કરી રહ્યું છે અને ભારતીય ટીમ તેની બધી મેચ દુબઈમાં રમશે. આ ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયા ફેવરિટ માનવામાં આવે છે. જોકે, ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થાય તે પહેલા, અમે તમને તે ત્રણ ટીમો વિશે જણાવી રહ્યા છીએ જેમની સામે ટીમ ઈન્ડિયા હારનો સામનો કરી ચૂકી છે. જ્યારે બાકીની ચાર ટીમોમાંથી ત્રણ ટીમો ક્યારેય ભારત સામે જીતી શકી નહીં.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત પહેલી મેચ 20 ફેબ્રુઆરીએ રમશે. 23 ફેબ્રુઆરીએ દુબઈમાં પાકિસ્તાન સામે મહામુકાબલો યોજાશે. ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા કરો ક્લિક

IPL 2025થી 7000 કિમી દૂર છે ગૌતમ ગંભીર

IPL ઈતિહાસમાં આ રેકોર્ડ બનાવનાર શ્રેયસ અય્યર પ્રથમ કેપ્ટન,જુઓ ફોટો

એરલાઇન કંપનીનો માલિક છે, આ અભિનેતા જુઓ ફોટો

શું બદામ સાથે અંજીર ખાય શકાય? નિષ્ણાતો પાસેથી જાણો

Vastu Tips: ભૂલથી પણ ઘરની આ દિશામાં દીવો ન રાખો, સુખ-સમૃદ્ધિ જશે!

સ્વપ્ન સંકેત: સપનામાં ક્યારેય ભૂત-પ્રેત દેખાયા છે, તે શું સંકેત આપે છે?