18 ફેબ્રુઆરી 2025

પાકિસ્તાનની આખી ટીમ મળીને પણ રોહિત શર્માની નથી કરી શકી બરાબર   

ચેમ્પિયન્સ ટ્રોફીમાં  23 ફેબ્રુઆરીએ  ભારત-પાકિસ્તાનની ટક્કર

Pic Credit - PTI/Instagram/Getty

 રોહિત શર્મા બંને ટીમના તમામ ખેલાડીઓમાં  સૌથી સિનિયર

Pic Credit - PTI/Instagram/Getty

સિક્સર ફટકારવા મામલે પાકિસ્તાનની આખી ટીમ મળીને પણ રોહિત શર્માની બરાબર નથી કરી શકી

Pic Credit - PTI/Instagram/Getty

ચેમ્પિયન્સ ટ્રોફીની પાકિસ્તાન ટીમમાં સામેલ તમામ ખેલાડીઓના વનડે સિક્સરનો સરવાળો કરીએ તો કુલ  239 છગ્ગા થાય છે

Pic Credit - PTI/Instagram/Getty

જ્યારે ભારતીય કેપ્ટન  રોહિત શર્મા એકલાએ વનડેમાં 338 છગ્ગા ફટકાર્યા છે

Pic Credit - PTI/Instagram/Getty

આનો અર્થ એ થયો કે ચેમ્પિયન્સ ટ્રોફી રમી રહેલી પાકિસ્તાની ટીમે રોહિત શર્મા કરતા 99 છગ્ગા ઓછા ફટકાર્યા છે

Pic Credit - PTI/Instagram/Getty

રોહિત શર્મા વનડેમાં  સૌથી વધુ છગ્ગા મારનારા બેટ્સમેનોની યાદીમાં  બીજા સ્થાને છે

Pic Credit - PTI/Instagram/Getty

પાકિસ્તાનના શાહિદ આફ્રિદીએ વનડેમાં સૌથી વધુ 351 છગ્ગા ફટકાર્યા છે.  જે રોહિત શર્માના  સિક્સર કરતા 13 વધુ છે

Pic Credit - PTI/Instagram/Getty

ભારતીય કેપ્ટન રોહિત શર્મા પાસે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનના આફ્રિદીને પાછળ છોડવાની તક છે

Pic Credit - PTI/Instagram/Getty