18 February 2025

Jioનો 56 દિવસનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, જાણો કિંમત 

Pic credit - Meta AI

રિલાયન્સ જિયોના પોર્ટફોલિયોમાં ઘણા સસ્તા રિચાર્જ પ્લાન સામેલ છે. 

Pic credit - Meta AI

જોકે, ટેરિફમાં વધારો થવાને કારણે કેટલાક ગ્રાહકો ઘટ્યા હતા. જે બાદ કંપની અમુક સસ્તા પ્લાન પણ લાવી છે.

Pic credit - Meta AI

 Jio પાસે આવો જ એક સસ્તો પ્લાન છે જેમાં ડેટા, કોલિંગ અને SMS બધુ જ મળી જાય છે.

Pic credit - Meta AI

આ પ્લાન તમને 56 દિવસની વેલિડિટી સાથે મળી જશે એટલે 2 મહિના સુધી તમારે રિચાર્જ નહીં કરાવું પડે

Pic credit - Meta AI

રોજના 10 રૂપિયા ખર્ચમાં તમને  અનલિમિટેડ કોલિંગ સહિત ઘણા લાભ મળશે.

Pic credit - Meta AI

આ પ્લાનમાં ફ્રી નેશનલ રોમિંગ પ્લાન પણ સામેલ છે. તે સાથે યુઝર્સને રોજ 1.5GB ડેટા અને 100 ફ્રી SMS મળશે.

Pic credit - Meta AI

આ સિવાય યુઝર્સને Jioની કોમ્પ્લિમેન્ટરી એપ્સની એક્સેસ પણ મળશે.

Pic credit - Meta AI

આ રિચાર્જ પ્લાનની કિંમતની વાત કરીએ તો 56 દિવસની વેલિડિટી સાથે તમને માત્ર રુ 579 મળી જશે 

Pic credit - Meta AI

વધારે માહિતી માટે My Jioની સાઈટ પર જઈ પ્લાન શોધી શકો છો

Pic credit - Meta AI