19 February 2025

જયા કિશોરી સાથેના લગ્ન પર શું બોલ્યા ધીરેન્દ્ર શાસ્ત્રી? કહ્યું, ફોન પર ચર્ચા થઈ!

Pic credit - Meta AI

બાબા બાગેશ્વર ધામ સરકાર એટલે કે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અવારનવાર સમાચારોમાં રહે છે.

Pic credit - Meta AI

તાજેતરમાં, એક પોડકાસ્ટ દરમિયાન, પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ જયા કિશોરી સાથેની ચર્ચાઓ પર તેમના વિચારો વ્યક્ત કર્યા.

Pic credit - Meta AI

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું, 'તે નિરર્થક અફવા હતી. અમે પણ ખૂબ જ અસ્વસ્થતા અનુભવતા હતા. જ્યારે કોઈને તમે ઓળખતા ન હોય તે છોકરી સાથે આવી અફવા ફેલાય છે.

Pic credit - Meta AI

ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે ઇન્ટરવ્યુ લેનારાઓએ જ તેમને કહ્યું હતું કે તેમની સાથે મારા લગ્નની અફવા હતી. હું તે સમયે ખૂબ જ વ્યસ્ત હતો

Pic credit - Meta AI

સતત કથા ચાલતી હતી. અહીં અને ત્યાં, ક્યારેક ગુજરાતમાં, ક્યારેક બીજે ક્યાંક આવતો. તેથી મેં આ બધા પર ધ્યાન આપ્યું ન હતું

Pic credit - Meta AI

'પછીથી ખબર પડી કે કોઈ લોચો પડ્યો છે. મેં ઇન્ટરવ્યુમાં પણ આ અંગે કહ્યું હતુ કે મને આ વિશે ખબર નથી અને  આ ખોટું છે, મારી એવી કોઈ લાગણી પણ નથી.

Pic credit - Meta AI

'તેમણે કહ્યું હું ક્યારેય આ લાગણીમાં જીવ્યો નથી અને હું તેમને બહેનના દૃષ્ટિકોણથી જોઉં છું'

Pic credit - Meta AI

લોકોએ ઘણું સાચું ખોટું કરીને જૂંઠાણું ફેલાવી દીધું હતું. અમે તો ક્યારેય મળ્યા પણ નથી.

Pic credit - Meta AI

તેમણે આગળ કહ્યું, 'વચ્ચે એકવાર થોડા દિવસો પહેલા ચર્ચા થઈ હતી, તે પણ એક વ્યક્તિ, જે સનાતન માટે સારી રજૂઆત કરે છે, ગૌતમ ખટ્ટરજી તેમની સાથે બેઠા હતા, પછી તેમણે ફોન કર્યો અને ચર્ચા કરાવી હતી.

Pic credit - Meta AI