Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bonus Share: ગુજરાતની કંપની 1 પર 5 આપશે બોનસ શેર, આવતીકાલે રેકોર્ડ ડેટ; શેરની કિંમત ₹15 કરતાં ઓછી છે

ગુજરાત ટૂલરૂમના બોનસ શેર માટેની રેકોર્ડ તારીખ આવતીકાલે એટલે કે મંગળવાર (18 ફેબ્રુઆરી) છે. કંપનીએ 12 ફેબ્રુઆરીએ શેરબજારને જણાવ્યું હતું કે તે 1 શેર પર 5 શેર બોનસ આપશે.

| Updated on: Feb 17, 2025 | 5:03 PM
Bonus Share:ગુજરાત ટૂલરૂમ લિમિટેડ, પ્લાસ્ટિક પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી કંપની, તેના રોકાણકારોને 1ને બદલે 5 બોનસ શેરની ભેટ આપી રહી છે. કંપનીએ 6 જાન્યુઆરી, 2025ના રોજ તેની મીટિંગ બાદ 1:5ના રેશિયોમાં બોનસ શેર આપવાની જાહેરાત કરી હતી. બોનસ શેરનો અર્થ એ છે કે જે રોકાણકારો કંપનીનો 1 શેર ધરાવે છે તેમને 5 બોનસ શેર મળશે.

1 / 6
ગુજરાત ટૂલરૂમના બોનસ શેર માટેની રેકોર્ડ તારીખ આવતીકાલે એટલે કે મંગળવાર (18 ફેબ્રુઆરી) છે. 12 ફેબ્રુઆરીએ શેરબજારને મોકલવામાં આવેલી માહિતીમાં કંપનીએ કહ્યું હતું કે તે 1 શેર પર 5 શેરનું બોનસ આપશે. બોનસ શેર હેઠળ, પાત્ર શેરધારકોને રૂ. 1ના ફેસ વેલ્યુના દરેક શેર માટે 5 બોનસ શેર મળશે.

2 / 6
જે શેરધારકો એક્સ-ડેટ અને રેકોર્ડ ડેટ પહેલા શેર ખરીદે છે તેઓ કંપની પાસેથી બોનસ શેર મેળવવાને પાત્ર છે. બોનસ શેર એ કંપનીના વર્તમાન શેરધારકોને આપવામાં આવતા મફત શેર છે. શેરહોલ્ડરને મળતા બોનસ શેરની સંખ્યા તેની પાસે પહેલાથી જ ધરાવતા શેર્સની સંખ્યા પર આધારિત છે. બોનસ શેર સામાન્ય રીતે એવા રોકાણકારોને આપવામાં આવે છે જેમણે કંપનીના શેર લાંબા સમયથી રાખ્યા હોય.

3 / 6
ગુજરાત ટૂલરૂમ એક પેની સ્ટોક છે. સોમવારે (17 ફેબ્રુઆરી) BSE પર તે રૂ. 0.25 અથવા 2.04% વધીને શેર દીઠ રૂ. 12.50 પર ટ્રેડ કરી રહ્યો હતો. જો કે છેલ્લા એક વર્ષમાં આ સ્ટોકમાં ઘટાડો જોવા મળ્યો છે.

4 / 6
આ સમયગાળા દરમિયાન આ સ્ટોક 25% ઘટ્યો છે. શેરનો 52 સપ્તાહનો ઉચ્ચતમ ભાવ રૂ. 46 છે જ્યારે નીચો રૂ. 10.18 છે. BSE પર શેરનું કુલ બજાર રૂ. 290 કરોડ છે.

5 / 6
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

6 / 6

શેરબજારને લગતી ઘણી માહિતી લોકો જાણવા માંગે છે તે સાથે રોકાણને લઈને પણ અવાર-નવાર અમે આપની સાથે માહિતી શેર કરતા રહીએ છીએ ત્યારે તે માહીતી જાણવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો

નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું

બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કેસમાં ખંભાતના આરોપીને ફટકારાઈ ફાંસી

મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ

હાઈડ્રો પ્રોજેક્ટનો વિરોધ, આદિવાસીઓ સમાજમાં રોષ ભભૂક્યો

સિંગતેલના ભાવ 4 વર્ષના તળિયે પહોચતા સામાન્ય જનતામાં હાશકારો

મોરબીમાં જાહેર રસ્તા પર પાકિસ્તાની ધ્વજ દોરી કરાયો વિરોધ

જેવા સાથે તેવાનો વ્યવહાર કરો, આતંકીને ગોળી મારો- પીડિત કાશ્મીરી પરિવાર

વક્ફ બોર્ડના બની બેઠેલા ટ્રસ્ટીઓના કેસમાં વધુ 2 આરોપી વિરુદ્ધ ફરિયાદ

સિંધુ ભવન રોડ પરથી ઝડપાયું હાઈ પ્રોફાઈલ જુગારધામ, 11 જુગારીની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">