18 ફેબ્રુઆરી 2025

ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી ઉમરાહ માટે  મક્કા પહોંચ્યો

ટીમ ઈન્ડિયા હાલ ચેમ્પિયન્સ ટ્રોફી માટે દુબઈમાં છે.  દરમિયાન ભારતીય ખેલાડી ઉમરાહ માટે મક્કા પહોંચ્યો

Pic Credit - PTI/Instagram/Getty

ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ  સાઉદી અરેબિયામાં છે.  તેણે સોશિયલ મીડિયા પર ફોટા શેર કરી માહિતી આપી

Pic Credit - PTI/Instagram/Getty

મોહમ્મદ સિરાજ ઉમરાહ કરવા માટે મક્કા પહોંચ્યો છે, જે ઈસ્લામના સૌથી પવિત્ર સ્થળોમાંનું એક છે

Pic Credit - PTI/Instagram/Getty

સિરાજે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે પરંપરાગત વસ્ત્રો પહેરીને ઉમરાહ કરવા જઈ રહ્યો છે

Pic Credit - PTI/Instagram/Getty

 સિરાજને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમમાં સ્થાન મળ્યું નથી. સિરાજનો રિઝર્વ ખેલાડીઓમાં સમાવેશ થયો છે

Pic Credit - PTI/Instagram/Getty

સિરાજ હવે IPL 2025માં રમતો જોવા મળશે. આ વખતે તે ગુજરાત ટાઈટન્સની  ટીમનો ભાગ છે

Pic Credit - PTI/Instagram/Getty

IPL મેગા ઓક્શનમાં  ગુજરાત ટાઈટન્સે સિરાજને 12.25 કરોડમાં ખરીદ્યો હતો

Pic Credit - PTI/Instagram/Getty

આ પહેલા સિરાજ IPLમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી પણ રમી ચૂક્યો છે

Pic Credit - PTI/Instagram/Getty