કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં શ્રી સ્વામિનારાયણ યુનિવર્સિટીના પ્રવેશ બ્લોકના ઉદ્ઘાટન અને હોસ્પિટલના શિલાન્યાસ સમારોહમાં હાજરી આપી
ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે(Amit Shah) વહેલી સવારે ભગવાન જગન્નાથજીની 145 રથયાત્રાની મંગળા આરતી કરી હતી. જેની બાદ તેમણે અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કર્યું હતું. તેમણે શ્રી સ્વામિનારાયણ યુનિવર્સિટીના પ્રવેશ બ્લોકના ઉદ્ઘાટન કાર્યક્રમ અને 750 બેડની PSM હોસ્પિટલના શિલાન્યાસ સમારોહમાં હાજરી આપી હતી.
Most Read Stories