Happy Birthday dinesh lal yadav : બાળપણમાં ઘણા સંઘર્ષ પછી આજે દિનેશ લાલ યાદવ છે ભોજપુરી સ્ટાર, જાણો તેમના વિશેની આ રસપ્રદ વાતો
ભોજપુરી સ્ટાર દિનેશ લાલ યાદવને નિરહુઆ કહેવામાં આવે છે. નિરહુઆ માત્ર ભોજપુરી એક્ટર અને સિંગર જ નથી પરંતુ તે નિર્માતા પણ છે. નિરહુઆએ પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે.
ps : instagram
Most Read Stories