Surat : ડીંડોલી પોલસની 6 ટીમે ભેસ્તાન આવાસમાં કર્યું નાઈટ કોમ્બિંગ, ડ્રોન કેમેરાની લીધી મદદ,જુઓ Video
સુરતમાં ડીંડોલી પોલીસની 6 ટીમે નાઈટ કોમ્બિંગ હાથ ધર્યું છે. પોલીસે ભેસ્તાન આવાસમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. DCP, PI સહિતના 150 પોલીસ કર્મીઓ જોડાયા હતા. ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સોના ઘરે તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરતમાં ડીંડોલી પોલીસની 6 ટીમે નાઈટ કોમ્બિંગ હાથ ધર્યું છે. પોલીસે ભેસ્તાન આવાસમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. DCP, PI સહિતના 150 પોલીસ કર્મીઓ જોડાયા હતા. ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સોના ઘરે તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે કોમ્બિંગ દરમિયાન ડ્રોન કેમેરાની મદદ લેવાઈ છે.
અમદાવાદમાંથી ઝડપાયો હતો ડ્રગ્સનો જથ્થો
બીજી તરફ આ અગાઉ અમદાવાદના નારણપુરા વિસ્તારમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. SOGએ 25.68 લાખનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. જૈન દેરાસર નજીક એલીફંટા સોસાયટીના ફ્લેટમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે જીજ્ઞેશ પંડ્યા નામની વ્યક્તિના ઘરમાંથી 256.860 ગ્રામ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં કુલ 7 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. SOGએ પાંચ લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી
સોનીની દુકાનમા લૂંટારૂ મહિલાના વેપારીએ એવા હાલ કર્યા કે સહુ જોતા રહ્યા
ગુજરાત પર ફરી ભારે ચક્રવાતનું સંકટ ! અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
નાના બાળકો તમને વ્યસ્ત રાખશે, કર્મચારી તરફથી ટેકો મળશે
300 કેન્દ્રો પર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરાશે
