જુઓ, રાષ્ટ્રપિતા મહાત્માં ગાંઘીની 10 દુર્લભ તસવીરો

1931માં યુકેના લેંકશાયરના દરવેનની મુલાકાત દરમિયાન મહિલા કાપડના કામદારો દ્વારા મહાત્મા ગાંધીનુ ( mahatma gandhi) સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

1/10
9 જૂને ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં ‘ચારલીયા’ પ્રદર્શન દરમિયાન સ્પિનિંગ વ્હીલમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી

2/10
1930 માં ભારતની જેલમાંથી છૂટ્યા પછી મહાત્મા ગાંધી પહેલીવાર જમ્યા એ સમયની તસવરી

3/10
20 મે 1924ના રોજ મહાત્મા ગાંધી જેલમાંથી મુક્ત થયા બાદ એકાંત જીવન જીવતા હતા. ત્યારે દેશભર માંથી આવેલા પત્ર વાંચતા હતા.

4/10
27 માર્ચ 1930 ના રોજ અંગ્રેજોના મીઠાના કાયદાઓને તોડવા માટે પ્રખ્યાત દાંડી કૂચની આગેવાની કરતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી.

5/10
લંડનમાં સેકન્ડ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ભાગ લેવા ગાંઘીજી 1931માં બ્રિટન ગયા હતા. લંડનમાં જ્યારે 26 સપ્ટેમ્બર 1931ના રોજ તેમણે બ્રિટીશ વડા પ્રધાન રેમ્સે મેકડોનાલ્ડની 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં તેમના નિવાસ સ્થાને મુલાકાત લીધી એ સમયની તસવીર.

6/10
1931માં યુકેના લંકશાયરના દરવેનની મુલાકાત દરમિયાન મહિલા કાપડના કામદારો દ્વારા મહાત્મા ગાંધીનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

10-rare-pictures-of-gandhi-in-father-of-the-nation-mahatma
7/10
ડિસેમ્બર 1932માં યુનાઇટેડ કિંગડમમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી.

8/10
1934માં ફ્રાન્સના માર્સેલી ખાતે સ્ટેશન પર મહાત્મા ગાંધી.

9/10
 મહાત્મા ગાંધીજીને 1940 માં ટ્રેનના ડબ્બામાં દાન મળ્યું હતુ એ સમયની તસવીર

10/10
 8 ઓગસ્ટ 1942ના બોમ્બેમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (એઆઈસીસી)ના અધિવેશનમાં વાતચીત કરતા જવાહરલાલ નહેરુ (પાછળથી ભારતના પહેલા વડા પ્રધાન) અને મહાત્મા ગાંધીની તસવીર. આ સત્રમાં ભારત છોડો ઠરાવ પસાર થયો હતો, જેમાં ભારતની બ્રિટિશ શાસનથી સ્વતંત્રતાની હાકલ કરવામાં આવી હતી.

Click on your DTH Provider to Add TV9 Gujarati