‘Bewafa Sanam’ ફિલ્મ દ્વારા છવાઈ ગયા બાદ પણ નહોતી ચાલી કૃષ્ણ કુમારની કારકિર્દી, હવે અભિનયથી દૂર ઇન્ડસ્ટ્રીમાં કરી રહ્યા છે આ કામ

કૃષ્ણ કુમાર દુઆ એક ભારતીય ફિલ્મ અભિનેતા અને નિર્માતા છે. જોકે તેમણે ઘણા વર્ષો પહેલા અભિનેતા તરીકે કામ કરવાનું બંધ કરી દીધું હતું અને હવે તે નિર્માતા તરીકે ફિલ્મો કરી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2021 | 9:09 PM
કૃષ્ણ કુમાર દુઆ એક ભારતીય ફિલ્મ અભિનેતા અને નિર્માતા છે. તેઓ બેવફા સનમ માટે સૌથી વધુ લોકપ્રિય બન્યા. આ સિવાય તે ગુલશન કુમારના ભાઈ પણ છે.

1 / 6
કૃષ્ણાએ અભિનેતા તરીકેની કારકિર્દીની શરૂઆત વર્ષ 1993 માં ફિલ્મ આજા મેરી જાનથી કરી હતી. આ પછી, તે જ વર્ષે અભિનેતાની વધુ 2 ફિલ્મો રિલીઝ થઈ, કસમ તેરી કસમ અને શબનમ.

2 / 6
પછી વર્ષ 1995 માં, કૃષ્ણાની ફિલ્મ બેવફા સનમ રિલીઝ થઈ હતી જે બ્લોકબસ્ટર હતી. કૃષ્ણને આ ફિલ્મથી સૌથી વધુ લોકપ્રિયતા મળી.

3 / 6
કૃષ્ણ વર્ષ 2000 માં પાપા ધ ગ્રેટ ફિલ્મમાં અભિનેતા તરીકે દેખાયા હતા. તે પછી તેણે નિર્માતા તરીકે કામ કરવાનું શરૂ કર્યું.

4 / 6
કૃષ્ણે લકી નો ટાઇમ ફોર લવ, હમકો દિવાના કર ગયે, રેડી, નૌટંકી સાલા, સોનુ કે ટીટુ કી સ્વીટી અને થપ્પડ જેવી ઘણી હિટ ફિલ્મો બનાવી છે. અત્યારે તેમની ફિલ્મો આદિપુરુષ અને એક વિલન રિટર્ન્સ રિલીઝ થવાની છે.

5 / 6
હવે કૃષ્ણ એક અભિનેતા તરીકે લાઇમલાઇટ અને ફિલ્મોથી દૂર છે, માત્ર ફિલ્મોનું નિર્માણ કરે છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">