વર્લ્ડ હેરિટેજ વીક : ગુજરાત ઐતિહાસિક વારસાથી છે સમૃદ્ધ, ચાર સ્થળોને વર્લ્ડ હેરિટેજ યાદીમાં મળ્યુ છે સ્થાન, જુઓ તસવીરો
વર્લ્ડ હેરિટેજ વીક દર વર્ષે 19 થી 25 નવેમ્બર દરમ્યાન સમગ્ર વિશ્વમાં ઉજવાય છે. આમ કરવાનો મુખ્ય હેતુ વિશ્વના વૈવિધ્યપૂર્ણ વારસાનો ખ્યાલ સૌને આવે અને તે માટે જાગૃતિ કેળવાય તે માટેનો છે. ગુજરાતના ઘણા એવા વારસા છે, જે ગુજરાતીઓને ગર્વ અપાવે છે. ગુજરાત રાજ્યમાં ચાર સ્થળો વર્લ્ડ હેરિટેજ યાદીમાં સ્થાન ધરાવે છે.
Most Read Stories