CAA અંતર્ગત ભારતીય નાગરિકતા મેળવવા કયાં અને કેવી રીતે અરજી કરવી ? જાણો પ્રોસેસ

કેન્દ્ર સરકારે 11 માર્ચ, 2024 ના રોજ નાગરિકતા સંશોધન કાયદાનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું.કાયદા અનુસાર, 31 ડિસેમ્બર 2014 પહેલા ભારતમાં આવીને સ્થાયી થયેલા લોકોને જ નાગરિકતા આપવામાં આવશે. તેના માટે 11 વર્ષ સુધી દેશમાં રહેવું જરૂરી છે.જાણો નાગરિકતા મેળવવા ક્યાં પોર્ટલ પર અરજી કરી શકાશે અને પ્રોસેસ શું છે.

| Updated on: Mar 14, 2024 | 12:45 PM

1 / 7
ભારતીય નાગરિકતા માટે અરજી કરવા માટે, તમે https://Indiancitizenshiponline.nic.in પોર્ટલ પર જઇને ઑનલાઇન અરજી કરી શકો છો. અરજદારો તેમના મોબાઇલ ફોનથી પણ અરજી કરી શકે છે. અરજદારોએ દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશ્યાનું વર્ષ દર્શાવવું પડશે.

2 / 7
અરજદારોએ ભારતમાં આવ્યા તે તારીખ, ભારત આવવા માટે વિઝા અથવા ઇમિગ્રેશન સ્ટેમ્પ સહિત અન્ય માહિતી આપવાની રહેશે. ભારતીય નાગરિકતા મેળવવા માટે, ઓનલાઈન ફોર્મમાં શેડ્યૂલ-1A હેઠળ 9 પ્રકારના દસ્તાવેજો માગવામાં આવ્યા છે.જ્યારે શેડ્યૂલ-1B હેઠળ 20 પ્રકારના દસ્તાવેજો આપવાના રહેશે અને શેડ્યૂલ-1સી હેઠળ એફિડેવિટ આપવી પડશે.

3 / 7
અરજદારોએ પહેલા જણાવવું પડશે કે તેઓ  પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન આ ત્રણ દેશોના બિન-મુસ્લિમ શરણાર્થી છે.કારણ કે CAA દ્વારા આ 3 દેશના હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી અને પારસી ધર્મના શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. આ માટે પાસપોર્ટ, જન્મ પ્રમાણપત્ર, શૈક્ષણિક પ્રમાણપત્ર, ડ્રાઇવિંગ લાઇસન્સ, જમીન સંબંધિત દસ્તાવેજો બતાવવાના રહેશે.

4 / 7
અરજદારો ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલ આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, રેશન કાર્ડ, જન્મ પ્રમાણપત્ર, પાન કાર્ડ, જમીનના દસ્તાવેજો, વીજળી અને પાણીનું બિલ, લગ્નનું પ્રમાણપત્ર વગેરે બતાવીને પણ નાગરિકતા માટે અરજી કરી શકે છે.

5 / 7
ફોર્મ ભરવા માટે ડોક્યુમેન્ટ્સ હોવા જરૂરી બનાવવામાં આવ્યા નથી. જો કોઈની પાસે કોઈ દસ્તાવેજ ન હોય તો તે તેનું કારણ આપી શકે છે. ફોર્મમાં તમામ માહિતી આપ્યા બાદ તેની અધિકૃતતાની પુષ્ટિ અને સહી કરવાની રહેશે. જૂઠાણા કે છેતરપિંડીના કિસ્સામાં ફોર્મ રદ થઇ શકે છે.

6 / 7
સરકારના વેરિફિકેશન અને સંતોષ પછી CAA 15 ડિજિટલ સર્ટિફિકેટ જાહેર કરવામાં આવશે. જો અરજદારને હાર્ડ કોપી જોઈતી હોય તો તે પણ આપવામાં આવશે.

7 / 7
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">