Priyanka Gandhi Wayanad byelection Result 2024 : વાયનાડના લોકોનો કેટલો વિશ્વાસ જીતી શકી પ્રિયંકા ગાંધી? રાહુલની સરખામણીમાં જુઓ તેનું માર્જીન

Wayanad election Result 2024 : લોકસભા ચૂંટણીમાં વાયનાડ અને રાયબરેલી બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા બાદ રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક પરથી રાજીનામું આપી દીધું હતું અને હવે તેમની બહેન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારવામાં આવી છે. તો તમને આજે જણાવી દઈએ કે ભાઈની સીટ પરથી લડી રહેલી બહેન પ્રિયંકા ગાંધી લોકોનો કેટલો વિશ્વાસ જીતી શકી છે.

Meera Kansagara
| Edited By: | Updated on: Nov 23, 2024 | 6:07 PM
રાહુલે ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પરથી સભ્યપદ જાળવી રાખતાં વાયનાડ બેઠક પરથી રાજીનામું આપ્યું હતું. તેથી અહીં યોજાઈ રહેલી પેટાચૂંટણીમાં તેમની બહેન પ્રિયંકા ગાંધી પહેલીવાર ચૂંટણી લડી હતી અને તેને622338 મત સાથે જીત મેળવી છે.

1 / 5
વાયનાડમાં 2019ની ચૂંટણીમાં રાહુલ ગાંધીને 65 ટકા વોટ મળ્યા હતા, જ્યારે તેઓ 4 લાખ 31 હજાર વોટથી ચૂંટણી જીત્યા હતા. વાયનાડ સીટ પર 10,87,783 વોટ પડ્યા, જેમાં રાહુલ ગાંધીને 706,367 વોટ મળ્યા. સીપીઆઈના પીપી સુનીરને 274,597 વોટ મળ્યા અને બીડીજીએસના તુષાર વાલાપલ્લીને 78,816 વોટ મળ્યા. આ રીતે રાહુલ ગાંધી 4,31,770 મતોથી જીત્યા હતા.

2 / 5
2024માં રાહુલ ગાંધીને 60 ટકા વોટ મળ્યા હતા અને જીતનું માર્જીન 3 લાખ 64 હજાર વોટ હતું. 2024માં વાયનાડ બેઠક પર 10,846,53 મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. રાહુલ ગાંધીને 647,445 વોટ મળ્યા, જ્યારે CPIના એની રાજાને 283,023 વોટ અને બીજેપીના પ્રદેશ અધ્યક્ષ કે સુરેન્દ્રનને 141,045 વોટ મળ્યા. રાહુલ ગાંધી 364,422 મતોથી જીતવામાં સફળ રહ્યા હતા.

3 / 5
હાલની સ્થિતિ જોઈએ એટલે કે આજે આવેલા રિઝલ્ટ મુજબ પ્રિયંકા ગાંધી + 410931 મતોથી આગળ છે. તેમજ આ બેઠકને કૂલ 622338 વોટ મળ્યા છે.

4 / 5
રાહુલ ગાંધી સાથે તેની સરખામણી કરીએ તો છેલ્લી ઈલેક્શન કરતા પ્રિયંકા ગાંધીને (ઓછી કે વધું) લીડ મળી છે. આના પરથી આવું કહી શકાય કે તેણે વાયનાડના લોકોનો પુરેપુરો વિશ્વાસ જીત્યો છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">