ઘણી વખત ઘરમાં કેટલીક ખરાબ ઘટનાઓ બનવા લાગે છે અને આપણને ખ્યાલ પણ નથી આવતો કે આપણા ઘરમાં પિતૃદોષ છે. ચાલો જાણીએ.
પિતૃ દોષ
By: Mina Pandya
જો તમારા ઘરમાં કોઈને કોઈ કારણથી તણાવની સ્થિતિ રહેતી હોય અને તેનુ કારણ પણ જાણવુ મુશ્કેલ હોય તો તે પિતૃ દોષનું લક્ષણ હોઈ શકે છે.
ઘરમાં તણાવની સ્થિતિ
By: Mina Pandya
જો તમે નાની નાની વાતોને લઈને બહુ વિચારવા લાગો છો તે આ આદતને રોકી નથી શક્તા, તો સમજો કે તમારા ઘરમાં પિતૃ દોષનો એક મોટો સંકેત હોઈ શકે છે.
વધારે વિચારવું
By: Mina Pandya
આમ તો પીપળાના વૃક્ષને શુભ માનવામાં આવે છે, પરંતુ તેને ઘરમાં ન ઉગાડવાની સલાહ આપવામાં આવે છે. જો તમારા ઘરમાં અચાનક પીપળાનો છોડ ઉગવા લાગે તો તે પણ પિતૃ દોષનું એક લક્ષણ હોઈ શકે છે.
ઘરમાં પીપળો ઉગવો
By: Mina Pandya
તુલસીને ઘરમાં સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે, તો અચાનક તેનું સુકાઈ જવુ ઘરમાં આવનારી મોટા સમસ્યાનો સંકેત હોઈ શકે છે. જો તમારા ઘરમાં લગાવેલ તુલસીનો છોડ અચાનક સુકાઈ જાય તો તે પિતૃ દોષને કારણે હોઈ શકે છે.
તુલસી સુકાઈ જવી
By: Mina Pandya
જો ઘરમાં કોઈ કારણ વિના લડાઈ-ઝઘડા અને સંબંધોમાં ખટાશ આવી રહી હોય તો તે પિતૃઓની નારાજગીનો સંકેત હોઈ શકે છ
વારંવાર ઝઘડા
By: Mina Pandya
આ ઉપરાંત જો તમારા પરિવારના લોકોનુ સ્વાસ્થ્ય કોઈ કારણ વિના ખરાબ રહેવા લાગે અને સારવાર બાદ પણ સુધાર ન આવે તો તેનુ કાર પિતૃદોષ હોઈ શકે છે. જેને દૂર કરવા સારા જ્યોતિષની સલાહ લઈ શકાય.