સૌથી મોંઘા કોરિયોગ્રાફર વિશે જાણો

02 : April

Photo : Instagram

પ્રભુ દેવા લોકપ્રિય કોરિયોગ્રાફર છે 

02 : April

Photo : Instagram

પ્રભુ દેવા 3 એપ્રિલે 52મો જન્મદિવસ સેલિબ્રેટ કરશે

02 : April

Photo : Instagram

પ્રભુ દેવાએ 100 થી વધુ ફિલ્મોમાં કોરિયોગ્રાફી કરી છે 

02 : April

Photo : Instagram

તેમણે માત્ર બોલિવૂડ જ નહીં, તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે 

02 : April

Photo : Instagram

પ્રભુ દેવાની કુલ સંપત્તિ અંદાજે 175 કરોડ રૂપિયા છે 

02 : April

Photo : Instagram

 તેમની માસિક આવક 2 કરોડ રૂપિયાથી વધુ છે

02 : April

Photo : Instagram

પ્રભુ દેવાએ સલમાન ખાનની ફિલ્મ વોન્ટેડ ડાયરેક્ટ કરી હતી 

02 : April

Photo : Instagram

બ્રેકગ્રાઉન્ડ ડાન્સથી કોરિયોગ્રાફર બનવાની સફર અદ્દભૂત રહી છે

02 : April

Photo : Instagram

પ્રભુ દેવાને બે રાષ્ટ્રીય પુરસ્કારો જીત્યા છે

02 : April

Photo : Instagram