PHOTOS : હંમેશા વિવાદોમાં રહેતા વિનોદ કાંબલીએ કર્યા બે લગ્ન, પહેલી પત્નીને આપ્યા છૂટાછેડા

આ પહેલીવાર નથી જ્યારે કાંબલી વિવાદોમાં ફસાયો હોય,આ અગાઉ વર્ષ 2015માં અને 2018માં પણ મારપીટના આરોપમાં તેના વિરુધ્ધ FIR દાખલ કરવામાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 9:31 PM
 18 જાન્યુઆરી,1972ના રોજ  વિનોદનો જન્મ મુંબઈમાં ખૂબ જ ગરીબ પરિવારમાં થયો હતો, પરંતુ પોતાની મહેનત અને ક્ષમતાના આધારે તેણે ભારતીય ટીમમાં જગ્યા બનાવી. ટૂંકી પરંતુ મજબૂત કારકિર્દી ધરાવતા વિનોદ કાંબલી હંમેશા હેડલાઇન્સમાં રહે છે.

1 / 6
જાણીતા ભારતીય બેટ્સમેન વિનોદ કામ્બલીએ બે લગ્ન કર્યા છે,પહેલી પત્નીને છુટાછેડા આપીને તેણે બીજા લગ્ન કર્યા હતા.

2 / 6
વિનોદ કાંબલીએ 1998માં પુણેની હોટેલ બ્લુ ડાયમંડમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી નોએલા લુઈસ સાથે પ્રથમ લગ્ન કર્યા હતા.

3 / 6
બાદમાં વર્ષ 2010 માં તેણે ફેશન મોડલ એન્ડ્રીયા હિવિટ સાથે લગ્ન કર્યા અને હિંદુ ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો.

4 / 6
જુલાઈ 2018માં મુંબઈમાં  કાંબલી અને તેની પત્ની એન્ડ્રીયા વિરુદ્ધ પોલીસમાં FIR નોંધવામાં આવી હતી. તેના પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે, તેણે 58 વર્ષના એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો.

5 / 6
જ્યારે વર્ષ 2015માં તેમની એક નોકરાણીએ પણ આ દંપતી વિરુદ્ધ FIR નોંધાઈ હતી,જ્યારે નોકરાણી સોનીએ વિનોદ કાંબલી અને એન્ડ્રીયા પાસેથી તેનો પગાર માંગ્યો ત્યારે બંનેએ તેની સાથે મારપીટ કરી.

6 / 6
Follow Us:
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

g clip-path="url(#clip0_868_265)">