TV9 ગુજરાતી Digitalમાં ગુજરાત રાજ્યના સમાચાર સહિત જુદા-જુદા વિષયો અને કેટેગરી પર આર્ટીકલ લખે છે.
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં બે જૂથો સામસામે આવી ગયા હતા. આ દરમિયાન મારામારી બાદ ઉશ્કેરાયેલા જૂથે એકબીજા પર પથ્થરમારો કર્યો હતો.
જેલમાંથી અલગ- અલગ બેરેકમાંથી ગાંજા જેવા પ્રદાર્થની પડિકીઓ મળી આવી છે.એફ.એસ.એલ પરીક્ષણ બાદ કયો પ્રદાર્થ છે એ જાણી શકશે.આપને જણાવી દઈએ કે, પોલીસ દ્વારા જેલમાં ચેકીંગ હજુ યથાવત છે.
પ્રશાસને માહિમમાં એક દરગાહ પાસે બનેલા ગેરકાયદેસર ભાગને તોડી પાડ્યો. મહત્વનું છે કે MNS ચીફ રાજ ઠાકરેએ એક વીડિયોને શેર કરીને ગેરકાયદે દબાણોને લઈ ચેતવણી આપી હતી.
માનહાનિ કેસમાં હાજરી આપવા પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સુરત પહોંચ્યા છે, ત્યારે આજે આ કેસમાં ચૂકાદો પણ આવી શકે છે.
ગત મોડી રાત્રે ઇન્વેસ્ટીગેશન રૂમમાં બેભાન થયા બાદ સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા,જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. હાલ પરિવારજનોએ પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે.
શિહોરીમાં આવેલી હની હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ છે. માહિતી મુજબ એક બાળકનું આગને પગલે મોત થયુ છે.
ગોવાના મ્હાદેઈ વન્યજીવ અભયારણ્યમાં લાગેલી ભીષણ આગને કાબૂમાં લેવા માટે શક્ય તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
કેમિકલ હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. તો કંપની મુખ્ય રોડ પર આવેલી હોવાથી જાહેર માર્ગ પણ બંધ કરવાની ફરજ પડી. હાલ ફાયર ટીમ દ્વારા આગને કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મોડીરાત્રે અમરેલી જિલ્લામાં ફરી 3.3. ની તીવ્રતાનો ભૂકંપના આંચકો આવ્યો હોવાનુ સામે આવ્યુ છે. વારંવાર આવતા ભૂકંપને પગલે હાલ લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
ભૂકંપની રિક્ટર સ્કેલ પર 3.4 ની તીવ્રતા નોંધાઈ છે. વારંવાર આવતા ભૂકંપને પગલે હાલ લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
વેસ્ટ કલેક્શનની વાન અચનાક રસ્તા પર ઉભી રાખતા પાછળથી આવતી સ્કૂલ બસ ટકરાઇ હતી.મહત્વનુ છે કે ખાનગી સ્કૂલની બસમાં 30 બાળકો સવાર હતા.
BSF એ ક્રિક વિસ્તારમાંથી પાકિસ્તાની ઘુસણખોરી ઝડપ્યા છે.બોટનુ એન્જીન બંધ થતા ભારતીય સરહદમાં પ્રવેશ્યા હોવાનુ સામે આવી રહ્યુ છે.