Travel With Tv9 : માઉન્ટ આબુમાં આ સ્થળે કરી શકો છો સોલો ટ્રાવેલ ! જાણો કેટલો થશે ખર્ચ, જુઓ તસવીરો

દરેક વ્યક્તિને દેશ - દુનિયામાં ફરવાનો શોખ હોય છે. પરંતુ કેટલીક વાર સમય ન મળવાના કારણે લોકો ફરવાનું ટાળે છે. તેમજ ઓછા સમયમાં કેવી રીતે વધારે સ્થળોએ ફરી શકાય તેની જાણકારીનો અભાવ હોવાના કારણે પણ ભારતના કેટલાક સ્થળોએ ફરવા નથી જઈ શકતા. તો આજે Travel With Tv9ની સ્પેશિયલ સીરીઝમાં જાણીશુ કે કેવી રીતે ઓછા સમયમાં માઉન્ટ આબુ ફરી શકાય.

| Updated on: Dec 19, 2024 | 2:35 PM

કોઈ પણ વ્યક્તિને પોતાના વ્યવસાયમાંથી ઓછા સમયમાં માઉન્ટ આબુનો પ્રવાસ કરવો છે. તો આજે અમે તમને જણાવીશુ કે ગુજરાતના અમદાવાદથી અલગ અલગ સમયગાળા માટે એટલે કે 3, 5 અને 7 દિવસ માટે માઉન્ટ આબુ ફરવા જવુ છે તો કેવી રીત જઈ શકાય. આ ટ્રાવેલ પ્લાનમાં ફ્લાઇટ વિકલ્પો, ટ્રેન વિકલ્પો, અંદાજિત ખર્ચ, પ્રવાસી સ્થળનો સમય, પ્રવેશ ફી અને દરેક મુલાકાત માટે સૂચવેલ સમયનો સમાવેશની જાણકારી આપવામાં આવી છે.

1 / 5
નાતાલની રજાઓમાં મોટાભાગના લોકો ઘરની બહાર ઉજવણી કરવા માગતા હોય છે.તો આજે આપણે જાણીશું કે તમે તમારા મિત્રો અથવા તો પરિવાર સાથે ઓછા બજેટમાં માઉન્ટ આબુના ક્યાં સ્થળોએ જોઈ શકો છો. તેમજ ત્યાંની મજામાણી શકો છો.

2 / 5
ગુજરાતના મોટા ભાગના લોકો શિયાળામાં માઉન્ટ આબુ ફરવા જતા હોય છે. પરંતુ કેટલીક વાર તેઓ ઓછા સમયમાં ક્યા સ્થળની મુલાકાત લેવી જોઈએ તેને લઈને મૂંઝવણ અનુભવતા હોય છે. જો તમે 3 દિવસ માટે આબુ ફરવા જવા ઈચ્છો છો તો આશરે 5 હજારની આસપાસ ખર્ચ આવી શકે છે. આબુમાં તમે નક્કી લેક, સનસેટ પોઈન્ટ, દેલવાડા ના દેરા, ગુરુ શિખર સહિતના સ્થળોની મુલાકાત લઈ શકો છો.

3 / 5
માઉન્ટ આબુ તમે ફ્લાઈટ, ટ્રેન અને બસ મારફતે પણ પહોંચી શકો છો. ફ્લાઈટની સાપેક્ષમાં ટ્રેન અને બસમાં તમને ભાડુ સસ્તુ પડી શકે છે. જો તમે 5 દિવસ માટે માઉન્ટ આબુ ફરવા જાવ છો તો તમે પ્રથમ દિવસે નક્કી લેક, સનસેટ પોઈન્ટની મુલાકાત લઈ શકો છો. જ્યારે બીજા દિવસે દેલવાડાના દેરા અને ગુરુ શિખરની મુલાકાત લઈ શકો છો. ત્રીજા દિવસે Achalgarh Fort અને Peace Parkની મુલાકાત લઈ શકો છો. જ્યારે ચોથા દિવસે Mount Abu Wildlife Sanctuary અને પાંચમા દિવસે Raghunath Templeમાં દર્શન કરી ઘરે પાછા ફરી શકો છો.

4 / 5
માઉન્ટ આબુમાં ફરવા જાવ છો તો પ્રથમ દિવસે તમે સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી નક્કી લેકમાં બોટ રાઈડની મજામાણી શકો છો. જ્યારે સનસેટ પોઈન્ટ જોવા માટેનો સમય સાંજે  4 વાગ્યાથી 6.30 સુધી ખુલ્લુ રાખવામાં આવે છે. જ્યારે બીજા, ત્રીજા, ચોથા અને પાંચમાં દિવસે દેલવાડાના દેરા, ગુરુ શિખર,Achalgarh Fort, Peace Park, Mount Abu Wildlife Sanctuary , Toad Rock,Brahma Kumaris HQ સહિતના સ્થળોની મુલાકાત લઈ શકો છો. જ્યારે  છઠ્ઠા દિવસે માઉન્ટ આબુના સ્થાનિક બજારની મુલાકાત લઈ શકો છો. તેમજ સાતમાં દિવસે તમે Maharaja's Palaceની મુલાકાત લઈ અમદાવાદ પરત આવી શકો છો.

5 / 5

Travel With Tv9 સિરીઝના આવા જ બીજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">