Huge Return: એક વર્ષમાં 413%નો વધ્યો આ મલ્ટિબેગર સ્ટોક, 10 ભાગમાં વહેંચ્યા છે શેર, બોનસ શેર પણ આપ્યા
જ્વેલરી કંપનીના આ શેરમાં છેલ્લા એક વર્ષમાં લગભગ 413%નો વધારો થયો છે. 18 ડિસેમ્બર, 2023ના રોજ કંપનીના શેર 3.57 રૂપિયા પર હતા. આ શેર 18 ડિસેમ્બર, 2024ના રોજ 18.30 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. કંપનીએ તાજેતરમાં તેના શેરને 10 ટુકડાઓમાં વિભાજિત કર્યા છે.
Most Read Stories