ITC Demerger : ડિમર્જરને લઈને આવ્યા મોટા સમાચાર ! ITC અને ITC હોટેલ્સ આ દિવસે થશે અલગ, જાણો તારીખ ?
ITC લિમિટેડ અને ITC હોટેલ્સ લિમિટેડનું વિભાજન હવે થવા જઈ રહ્યું છે. મતલબ કે આ દિવસથી આ બંને કંપનીઓ અલગ થઈ જશે. તમને જણાવી દઈએ કે ઓક્ટોબરના શરૂઆતના દિવસોમાં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ની કોલકાતા બેંચે ડિમર્જરને મંજૂરી આપી હતી.
Most Read Stories