ઘરેથી ભાગીને લગ્ન કર્યા, 24 વર્ષ બાદ છુટાછેડા લીધા , ખાન પરિવારનો નાના પુત્રનો આવો છે પરિવાર

આજે આપણે ફેમિલી ટ્રીમાં ખાન પરિવારના સૌથી નાના દિકરા સોહેલ ખાનના પરિવાર વિશે વાત કરીશું. સોહેલ ખાનની બોલિવુડ લાઈફની સાથે રિયલ લાઈફ પણ અનેક ઉતાર-ચઢાવભરી રહી છે. તો જુઓ સોહેલ ખાનનો પરિવાર

| Updated on: Dec 18, 2024 | 7:15 AM
 સોહેલ સલીમ અબ્દુલ રશીદ ખાનનો જન્મ 20 ડિસેમ્બર 1970 રોજ થયો છે, તે એક ભારતીય અભિનેતા, લેખક, ફિલ્મ નિર્દેશક અને નિર્માતા છે જે મુખ્યત્વે બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં કામ કરે છે.

1 / 12
આજે આપણે સલમાન ખાનના નાના ભાઈ સોહેલના પરિવાર તેમજ તેની પર્સનલ લાઈફ વિશે કેટલીક રસપ્રદ વાતો જાણીએ

2 / 12
તે દબંગ અભિનેતા સલમાન ખાન અને અરબાઝ ખાનનો નાનો ભાઈ છે. તેમની એક મોટી બહેન અલવીરા ખાન અગ્નિહોત્રી છે. તે તેના બેનર સોહેલ ખાન પ્રોડક્શન હેઠળ ફિલ્મો બનાવે છે.

3 / 12
સોહેલ ખાનનો જન્મ મુંબઈમાં પટકથા લેખક સલીમ ખાન અને તેમની પત્ની સુશીલા ચરકના ઘરે થયો હતો, જેમણે પાછળથી તેમનું નામ બદલીને સલમા ખાન રાખ્યું હતું. તે અભિનેતા સલમાન ખાન અને અરબાઝ ખાનનો ભાઈ છે. તેની સાવકી માતા સલીમ ખાનની બીજી પત્ની અભિનેત્રી હેલન છે.

4 / 12
તેના મોટા ભાઈઓ સલમાન ખાન અને અરબાઝ ખાન છે, અરબાઝે અભિનેત્રી વીજે અને હોસ્ટ મલાઈકા અરોરા સાથે લગ્ન કર્યા હતા.મોટો ભાઈ સલમાન ખાન કુંવારો છે, જ્યારે અરબાઝ ખાનના મલાઈકા અરોરા સાથે છુટાછેડા થયા છે.

5 / 12
અરબાઝ ખાને પોતાના નવા જીવનની શરૂઆત કરી છે. શોરા ખાન સાથે બીજી વખત લગ્ન કર્યા છે.અરબાઝ ખાન અને શોરા ખાનની જોડી ચાહકોને ખુબ પસંદ આવે છે.

6 / 12
તેની બહેન અલવીરા ખાને બોલીવુડના દિગ્દર્શક અતુલ અગ્નિહોત્રી સાથે લગ્ન કર્યા છે, અને તેની નાની બહેન અર્પિતા ખાને ફિલ્મ અભિનેતા આયુષ શર્મા સાથે લગ્ન કર્યા છે.

7 / 12
સોહેલ ખાને એક ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક તરીકે તેની કારકિર્દીની શરૂઆત 1997ની એક્શન થ્રિલર ઔઝારથી કરી, જેમાં તેના ભાઈ સલમાન અને સંજય કપૂર હતા.

8 / 12
ત્યારબાદ તેણે તેના પહેલાના બેનર "G.S. એન્ટરટેઈનમેન્ટ" હેઠળ ફિલ્મ પ્યાર કિયા તો ડરના ક્યા (1998) અને પછી હેલો બ્રધર (1999)માં તેના બંને ભાઈઓ સલમાન અને અરબાઝનું નિર્દેશન કર્યું હતુ

9 / 12
સોહેલ ખાને સીમા સજદેહ સાથે લગ્ન કર્યા હતા.તેઓએ નિકાહ પહેલા આર્ય સમાજમાં લગ્ન કર્યા હતા. તેમને બે પુત્રો છે

10 / 12
આ લગ્ન 24 વર્ષ સુધી ચાલ્યા અને વર્ષ 2022માં બંને કાયમ માટે અલગ થઈ ગયા છે.બોલિવૂડ એક્ટર સોહેલ ખાનની પૂર્વ પત્ની સીમા સજદેહે અભિનેતા સાથેના તેના સંબંધો વિશે ખુલીને વાત કરી છે.

11 / 12
પંજાબી બિઝનેસમેન ફેમિલીમાંથી આવતી સીમા સજદેહ પહેલીવાર તેને એક પાર્ટીમાં મળી હતી. બંનેને પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો અને માત્ર 3 મહિનાના ડેટિંગ પછી બંનેએ સાથે મળીને જીવન વિતાવવાનું નક્કી કર્યું. લગ્ન કર્યા હતા. સીમા સજદેહની વાત કરીએ તો તે એક ફેશન ડિઝાઇનર છે.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">