iPhone સાથે તમારે ચાર્જર સાથે રાખવાની જરૂર નહીં પડે ! 5730 વર્ષ સુધી ચાલશે આ ડાયમંડ બેટરી
તમારે તમારા iPhone સાથે ચાર્જર રાખવાની જરૂર રહેશે નહીં. બ્રિટનની બ્રિસ્ટોલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ વિશ્વની પ્રથમ ન્યુક્લિયર-ડાયમંડ બેટરી બનાવી છે. આ એક-બે વર્ષ નહીં પરંતુ 5730 વર્ષ સુધી ચાલશે. આ બેટરી કેવી રીતે કામ કરશે અને કયા ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાં તેને ઈન્સ્ટોલ કરવામાં આવશે જાણો.
Most Read Stories