19.12.2024

Health News : રાજમા ખાવાથી થાય છે અઢળક લાભ, જાણો

Image - Getty Images

રાજમામાં ફાઈબર, કેલ્શિયમ, પ્રોટીન, આયર્ન સહિતના પોષક તત્ત્વો હોય છે.

રાજમામાં આયર્નનું પ્રમાણ વધારે હોવાથી લોહી વધારે છે.

રાજમામાં પોટેશિયમ, મેગ્નેશિયમ હોવાથી બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે.

આ ઉપરાંત રાજમાનું સેવન કરવાથી વજન નિયંત્રણ રાખવામાં મદદ કરે છે.

રાજમામાં સારી માત્રામાં એન્ટિઓક્સીડેન્ટ હોવાથી ત્વચા માટે લાભકારક છે.

રાજમાનું નિયમિત સેવન કરવાથી હૃદયરોગ અટકાવવામાં મદદ કરે છે.

જે લોકોને ગેસ-એસિડિટી કે પેટ સંબંધિત કોઈ સમસ્યા હોય તો ઓછી માત્રામાં સેવન કરવું જોઈએ.

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)