AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market : અમેરિકાના નિર્ણયથી ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો

વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકાના શેરબજારમાં ભારે ઘટાડા બાદ ગુરુવારે ભારતીય શેરબજાર પણ તૂટ્યું.આજે તે ભારે ઘટાડા સાથે ખુલ્યું હતુ. ગઈકાલે રાત્રે ફેડ રેટ કટના નિર્ણય બાદ અમેરિકન બજારોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે.

| Updated on: Dec 19, 2024 | 9:47 AM
Share

1 / 6
સારી શરૂઆત બાદ શેરબજારમાં કડાકો બોલી ગયો છે. નિફ્ટીના ટોપ ગેનર્સમાં TCS, NTPC, અદાણી એન્ટરપ્રાઇઝ, ડૉ. રેડ્ડી અને હીરો મોટોકોર્પ છે. 0.55 થી 1.23 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

2 / 6
ગુરુવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઘટાડો નોંધાયો છે. સેન્સેક્સ 900 પોઈન્ટ્સથી વધુ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 321 પોઈન્ટ્સ તૂટ્યો હતો. US Fed એ અપેક્ષા મુજબ વ્યાજ દરોમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે, છતાં વિશ્વભરમાં ભારે વેચવાલી વચ્ચે સ્થાનિક બજારો પણ તૂટ્યા છે.

3 / 6
 જ્યારે યુએસ ફેડએ 2025માં માત્ર બે રેટ કટનો સંકેત આપ્યો હતો, ત્યારે બજાર તૂટી ગયું હતું. તેના કારણે સેન્સેક્સ 79000 ની નજીક અને નિફ્ટી પણ 23900 ની નીચે ગબડ્યો અને BSE અને NSE બંનેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એફએમસીજી સિવાય તમામ ઈન્ડેક્સમાં 2 ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે એફએમસીજીનો નિફ્ટી ઈન્ડેક્સ પણ લગભગ ફ્લેટ છે.

4 / 6
Hyundaiએ ઇલેક્ટ્રિક કારની બેટરી માટે Exide સાથે જોડાણ કર્યું છે. હ્યુન્ડાઈ મેડ ઈન ઈન્ડિયા ઈવી બેટરીનો ઉપયોગ કરનારી પ્રથમ ભારતીય કાર કંપની હશે. આજે સેન્સેક્સમાં JSW સ્ટીલનો છેલ્લો દિવસ છે. સોમવારથી Zomatoનો સમાવેશ થશે.

5 / 6
સ્થાનિક શેરબજારના બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી 50 મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે શુક્રવારે નબળી શરૂઆત કરે તેવી શક્યતા છે. ગિફ્ટ નિફ્ટી લગભગ 84 પોઈન્ટના ડિસ્કાઉન્ટ પર ટ્રેડ થઈ રહ્યો છે. શુક્રવારે વહેલી સવારે એશિયન બજારોમાં નબળાઈ જોવા મળી હતી. તે જ સમયે, ગુરુવારે ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો નોંધાયો હતો.

6 / 6
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી

બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

g clip-path="url(#clip0_868_265)">