શેરબજારમાં Mobikwikની ધમાકેદાર એન્ટ્રી, રોકાણકારોના રૂપિયા 1 લાખ થયા 1.90 લાખ
Fintech કંપની Mobikwik એ આજે શેરબજારમાં જોરદાર એન્ટ્રી કરી છે. કંપનીના શેર બુધવારે બજારમાં તેની રૂ. 279ની IPO કિંમતથી 58 ટકાથી વધુના ઉછાળા સાથે લિસ્ટ થયા હતા. BSE પર શેર 58.51 ટકાના વધારા સાથે રૂ. 442.25 પર લિસ્ટ થયા હતા.
Most Read Stories