AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Company Merger: અદાણી ગ્રુપના બિઝનેસમાં મોટો ફેરફાર, 2 કંપનીઓનું એક કંપનીમાં થશે મર્જર

અદાણી ગ્રુપની આ કંપની સ્ટોક એક્સચેન્જ લિસ્ટેડ કંપની છે. મંગળવારે આ કંપનીનો શેર 77 રૂપિયા પર બંધ થયો હતો. જ્યારે બીજી કંપનીની વાત કરીએ તો તેના શેર 570 રૂપિયાના સ્તરે છે. આ અધિગ્રહણ સાથે, કંપનીની ક્ષમતા 85 લાખ ટન વધશે.

| Updated on: Dec 17, 2024 | 10:41 PM
Share
ગૌતમ અદાણી ગ્રૂપની માલિકીની અંબુજા સિમેન્ટ્સે આ બે ઇન્ડસ્ટ્રીઝને પોતાની સાથે મર્જ કરવાની જાહેરાત કરી છે. આ સાથે કરારની યોજના હેઠળ, શેરધારકોને પ્રત્યેક 100 શેર માટે અંબુજાના 12 શેર મળશે.

1 / 9
અંબુજાએ સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું કે અંબુજા સિમેન્ટ તેની પેટાકંપની સાંઘી ઈન્ડસ્ટ્રીઝની પ્રમોટર પણ છે અને 58.08% ઈક્વિટી ધરાવે છે. બંને કંપનીઓ એક જ વ્યવસાયમાં હોવાથી, આ એકીકરણ અમને સાંઘી ઇન્ડસ્ટ્રીઝના વ્યવસાયને વધુ અસરકારક રીતે વિકસાવવા માટે સક્ષમ બનાવશે.

2 / 9
અંબુજા સિમેન્ટમાં સાંધી સિમેન્ટ અને પેન્ના સિમેન્ટને મર્જ કરવામાં આવશે, જેના કારણે સાંધી સિમેન્ટમાં જેના 100 શેર હશે તેને અંબુજાના 12 શેર આપવામાં આવશે.

3 / 9
મર્જરની જાહેરાત પણ મહત્વ ધરાવે છે કારણ કે અંબુજા સિમેન્ટ્સ આ નાણાકીય વર્ષના અંત સુધીમાં તેની કુલ સિમેન્ટ ઉત્પાદન ક્ષમતાને 100 MTPA કરતાં વધુ કરવાની યોજના ધરાવે છે.

4 / 9
ગયા વર્ષે અંબુજા સિમેન્ટ્સે સાંઘી ઇન્ડસ્ટ્રીઝનું લગભગ રૂ. 5,185 કરોડમાં અધિગ્રહણ પૂર્ણ કર્યું હતું. તમને જણાવી દઈએ કે સાંઘી ઇન્ડસ્ટ્રીઝ શેરબજારમાં લિસ્ટેડ કંપની છે. મંગળવારે આ કંપનીનો શેર રૂ.77 પર બંધ થયો હતો. જ્યારે અંબુજા સિમેન્ટની વાત કરીએ તો તેના શેર 570 રૂપિયાના સ્તરે છે.

5 / 9
તાજેતરમાં જ અંબુજાએ કંપનીમાં 46.8% ઇક્વિટી હસ્તગત કરવા માટે ઓરિએન્ટ સિમેન્ટ્સ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. અંબુજાએ ઓક્ટોબરમાં કહ્યું હતું કે તે રૂ. 8,100 કરોડના સોદામાં સીકે ​​બિરલા ગ્રૂપની કંપની ઓરિએન્ટ સિમેન્ટ લિમિટેડને હસ્તગત કરવા માટે સંમત થઈ છે.

6 / 9
આ અંતર્ગત અંબુજા સિમેન્ટે ઓરિએન્ટના સ્થાપકો, તેના ચેરમેન સીકે ​​બિરલા અને કેટલાક જાહેર શેરધારકોનો 46.8 ટકા હિસ્સો રૂ. 3,791 કરોડમાં ખરીદવાનું જણાવ્યું હતું.

7 / 9
ઓરિએન્ટ દક્ષિણ ભારતમાં બે અને પશ્ચિમ ભારતમાં એક સિમેન્ટ પ્લાન્ટ ધરાવે છે. આ અધિગ્રહણ સાથે, કંપનીની ક્ષમતા 85 લાખ ટન વધશે અને અંબુજાની કાર્યકારી ક્ષમતા 9.74 કરોડ ટન થશે.

8 / 9
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

9 / 9

Expert Buying Advice : 630 રૂપિયા સુધી જઈ શકે છે આ નવો લિસ્ટેડ સ્ટોક, રેકોર્ડ હાઈ પર પહોંચ્યો ભાવ, એક્સપર્ટે કહ્યું: ખરીદો, નફો થશે

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી

બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

g clip-path="url(#clip0_868_265)">