18 ડિસેમ્બર 2024

અશ્વિનની પહેલી ગર્લફ્રેન્ડ કોણ છે?

અશ્વિનની  પહેલી ગર્લફ્રેન્ડનું નામ  પ્રીતિ નારાયણન છે

Pic Credit - Instagram/PTI

અશ્વિન અને પ્રીતિ નારાયણન બંને બાળપણના મિત્રો

Pic Credit - Instagram/PTI

સ્કૂલના દિવસોથી જ  અશ્વિન અને પ્રીતિ વચ્ચે પ્રેમ હતો

Pic Credit - Instagram/PTI

બાદમાં અશ્વિનને ક્રિકેટ માટે બીજી સ્કૂલમાં જવું પડ્યું

Pic Credit - Instagram/PTI

દૂર રહીને પણ  અશ્વિન અને પ્રીતિનો  પ્રેમ ઓછો ન થયો

Pic Credit - Instagram/PTI

10 વર્ષના રિલેશનશીપ પછી 13 નવેમ્બર 2011ના રોજ બંનેએ લગ્ન કર્યા

Pic Credit - Instagram/PTI

અશ્વિનની પહેલી ગર્લફ્રેન્ડ પ્રીતિ નારાયણન બીજું કોઈ નહીં પણ તેની પત્ની જ છે

Pic Credit - Instagram/PTI

અશ્વિન અને પ્રીતિ  બે બાળકીના માતા-પિતા છે

Pic Credit - Instagram/PTI