Demerger: દિગ્ગજ કંપની પોતાનો બિઝનેસ કરશે અલગ, રેકોર્ડ ડેટ કરી જાહેર, રોકાણકારો માટે મહત્વના સમાચાર
આ દિગ્ગજ કંપનીએ હોટેલ બિઝનેસના ડી-મર્જર માટે રેકોર્ડ ડેટ જાહેર કરી છે. આ માટે કંપનીએ જાન્યુઆરીના મહિનામાં રેકોર્ડ ડેટ નક્કી કરી છે. કંપનીનો શેર આજે એટલે કે 18 ડિસેમ્બરના રોજ 0.17%ના નજીવા વધારા સાથે 470.65 રૂપિયા પર બંધ થયો હતો.
Most Read Stories