R Ashwin Net Worth : અન્ના કરોડોમાં રમે છે, જાણો અશ્વિને તેની 14 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં કેટલા રૂપિયા કમાયા?
ગાબા ટેસ્ટ બાદ ટીમ ઈન્ડિયાના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. તેણે ક્રિકેટના મેદાન પર ઘણું નામ અને ખ્યાતિ મેળવી છે. અશ્વિન પણ સંપત્તિ કમાવવાના મામલે પાછળ રહ્યો નથી. તેની પાસે કરોડોની સંપત્તિ છે અને તે લક્ઝરી કારનો પણ માલિક છે.
Most Read Stories