Year Ender 2024 : આટલી ફિલ્મો બોલિવુડમાં સૌથી વધુ ફ્લોપ રહી, તોડ્યા દર્શકોના દિલ

વર્ષ 2024માં દર્શકોને કેટલીક શાનદાર ફિલ્મો જોવા મળી પરંતુ કેટલીક ફિલ્મો એવી પણ હતી. જે બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી. વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે, ચાલો 2024ની ફ્લોપ બોલિવૂડ ફિલ્મો પર એક નજર કરીએ.

| Updated on: Dec 18, 2024 | 1:27 PM
Top 7 Bollywood flops of 2024 : જિગરા - આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ જિગરામાં ભાઈ અને બહેનના પ્રેમને દર્શાવવામાં આવ્યો હતો પરંતુ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન : રૂપિયા 55.05 કરોડ.

1 / 8
બડે મિયા છોટે મિયાં : અક્ષય કુમાર, ટાઇગર શ્રોફ મલ્ટીસ્ટારર ફિલ્મ બડે મિયાં છોટે મિયાં બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી. ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શનઃ રૂ. 102.16 કરોડ.

2 / 8
ચંદુ ચેમ્પિયન : પેરાલિમ્પિકમાં ભારતને પહેલો ગોલ્ડ મેડલ અપાવનારા મુરલીકાંત પેટકરના જીવન ચરિત્ર પર આધારિત આ ફિલ્મ ખાસ કંઈ કરી શકી નથી. કાર્તિક આર્યનની ફિલ્મે બોક્સ ઓફિસ પર 88.14 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

3 / 8
મેદાન : તે ભારતીય રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના મેનેજર અને કોચ સૈયદ અબ્દુલ રહીમના વાસ્તવિક જીવન પર આધારિત છે, જેને ભારતીય ફૂટબોલના આર્કિટેક્ટ માનવામાં આવે છે. આ ફિલ્મમાં અજય દેવગણે મુખ્ય ભૂમિકા ભજવી છે. ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન 71 કરોડ રૂપિયા હતું.

4 / 8
મિસ્ટર એન્ડ મિસેઝ માહી : રાજકુમાર રાવ અને જ્હાન્વી કપૂર સ્ટારર ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહી ક્રિકેટના જુસ્સા પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી શકી ન હતી અને બોક્સ ઓફિસ કલેક્શન 35.55 કરોડ રૂપિયા રહ્યું હતું.

5 / 8
તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા : શાહિદ કપૂર અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા એક એન્જિનિયર અને રોબોટની લવ સ્ટોરી છે. આ ફિલ્મને દર્શકો તરફથી વધુ પ્રેમ મળ્યો ન હતો અને બોક્સ ઓફિસ કલેક્શન 85.16 કરોડ રૂપિયા હતું.

6 / 8
યોદ્ધા : 1999ની ઈન્ડિયન એરલાઈન્સ ફ્લાઈટ 814 હાઈજેકીંગ અને ભારતીય ઈતિહાસમાં અન્ય એરોપ્લેન હાઈજેકીંગ આ ફિલ્મ માટે પ્રેરણારૂપ હતું. સિદ્ધાર્થ મલ્હોત્રા, રાશિ ખન્ના અને દિશા પટણી ફિલ્મના મુખ્ય કલાકારો છે. યોદ્ધા બોક્સ ઓફિસ પર 35.56 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

7 / 8
વિકી વિદ્યા કા વો વાલા વીડિયો : રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરી સ્ટારર ફિલ્મમાં ચોક્કસપણે કોમેડી હતી પરંતુ ફિલ્મ બોક્સ ઓફિસ પર સંપૂર્ણ ફ્લોપ રહી હતી. વિકી વિદ્યાના વીડિયોનું બોક્સ ઓફિસ કલેક્શન 41.93 કરોડ રૂપિયા હતું.

8 / 8
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">