દેવોલિના ભટ્ટાચાર્જીના ઘરે કિલકારી ગુંજી , ગોપી વહુએ પુત્રને જન્મ આપ્યો જુઓ ફોટો

ટીવી અભિનેત્રી દેવોલિના ભટ્ટાચાર્જી અને પતિ શહનવાઝે દીકરાનું સ્વાગત કર્યું છે. અભિનેત્રીના પતિએ આ ગુડ ન્યુઝ ચાહકો સાથે શેર કર્યા છે. ચાહકો અને મિત્રો બંન્નેને માતા-પિતા બનવા પર શુભકામના પાઠવી રહ્યા છે.

| Updated on: Dec 19, 2024 | 11:32 AM
ટીવી અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્જી માતા બની છે. તેમણે પતિ શહનવાઝે એક દીકરાનું સ્વાગત કર્યું છે. દેવલીનાએ ખુદ આ ગુડન્યુઝ ચાહકોની સાથે શેર કર્યા છે. અભિનેત્રીએ એક નાની ક્લિપ શેર કરી દીકરાનું સ્વાગત કર્યું છે. ચાહકોને જણાવ્યું કે, તેઓ કેટલા ખુશ છે.

1 / 6
અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી માતા બનવાના ગુડ ન્યુઝ ચાહકોની સાથે શેર કર્યા છે. વીડિયો શેર કર્યો છે. લખ્યું અમારી ખુશી કેપ્શન લખ્યું છે હેલો વર્લ્ડ

2 / 6
 તમને જણાવી દઈએ કે, દેવોલિના ભટ્ટાચાર્જીએ જિમ ટ્રેનર શહનવાઝ શેખ સાથે 14 ડિસેમ્બર 2022ના રોજ લગ્ન કર્યા હતા. બંન્ને લગ્ન બાદ ખુબ ચર્ચામાં પણ રહ્યા હતા. 15 ઓગસ્ટના રોજ પતિ સાથે ફોટો શેર કરી પ્રેગ્નસીની જાહેરાત કરી હતી.

3 / 6
2011માં ટીવી સીરિયલ સવારે સબકે સપને પ્રીતો થી દેવોલિનાએ પોતાના કરિયરની શરુઆત કરી હતી. ત્યારબાદ ટીવી પર ગોપી વહુ તરીકે ખુબ જ નામ કમાયું હતુ. આ સાથએ બિગ બોસમાં પણ અભિનેત્રી ધમાલ મચાવી ચૂકી છે.

4 / 6
દેવોલિના ભટ્ટાચાર્જીએ જિમ ટ્રેનર શહનવાઝ શેખની લવ સ્ટોરીની વાત કરીએ તો, બંન્ને અંદાજે 3 વર્ષ સુધી એકબીજાને ડેટ કરી હતી. ત્યારબાદ લગ્ન કર્યા હતા. લગ્નના 2 વર્ષ બાદ કપલ માતા-પિતા બન્યા છે.

5 / 6
દેવોલિના ભટ્ટાચાર્જીનો જન્મ 22 ઓગસ્ટ 1985ના રોજ અપર આસામમાં એક આસામી-બંગાળી પરિવારમાં થયો હતો. તે તેની માતા અને તેના નાના ભાઈ સાથે ગુરુગ્રામમાં રહે છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">