વરુણ ધવને બેબી જોન માટે લીધી કરિયરની સૌથી વધુ ફી, જાણો કેમિયો માટે સલમાન ખાને કેટલો ચાર્જ લીધો

બેબી જોન ફિલ્મમાં વરુણ ધવન પહેલી વખત સાઉથ અભિનેત્રી કીર્તિ સુરેશ સાથે કામ કર્યું છે. આ ફિલ્મમાં વામિકા ગબ્બી પણ છે. તો ચાલો જાણીએ વરુણ ધવને ફિલ્મ માટે કેટલો ચાર્જ લીધો છે.

| Updated on: Dec 19, 2024 | 11:07 AM
વરુણ ધવનની અપકમિંગ ફિલ્મ બેબી જોનને લઈ ચાહકોમાં અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. ખુદ વરુણ ધવન આ ફિલ્મની આખી ટીમ સાથે પ્રમોશનમાં વ્યસ્ત છે. બેબી જોન ફિલ્મમાં વરુણ ધવન પહેલી વખત સાઉથ ઈન્ડિયન અભિનેત્રી કીર્તિ સુરેશની સાથે કામ કરશે.

1 / 6
આ ફિલ્મમાં વામિકા ગબ્બી પણ છે. આ ફિલ્મને સાઉથના મશહુર ડાયરેક્ટર એટલીએ ડાયરેક્ટ કરી છે. જે જવાન ફિલ્મના પણ ડાયરેક્ટર રહી ચૂક્યા છે. તો ચાલો જાણી બેબી જોનના સ્ટાર કાસ્ટે કેટલો ચાર્જ લીધો છે.

2 / 6
 બેબી જોન ફિલ્મ 25 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે. બેબી જોન ફિલ્મ માટે વરુણ ધવને 25 કરોડ રુપિયાનો ચાર્જ લીધો છે. ફિલ્મ સાથે જોડાયેલા તમામ સ્ટાર્સની સાથે તેનો ચાર્જ સૌથી વધારે છે. તેની આ રકમ તેના કરિયરની સૌથી મોટી રકમ છે.

3 / 6
આ ફિલ્મમાં કીર્તિ સુરેશ, વામિકા ગબ્બી, સાન્યા મલ્હોત્રા, જેકી શ્રોફ અને રાજપાલ યાદવ પણ જોવા મળશે.કીર્તિ સુરેશના હાલમાં જ લગ્ન થયા છે. તેમણે આ ફિલ્મ માટે 4 કરોડનો ચાર્જ લીધો છે. જેકી શ્રોફે દોઢ કરોડનો ચાર્જ લીધો છે.

4 / 6
 રાજપાલ યાદવ અને સાન્યા મલ્હોત્રાએ બેબી જોન ફિલ્મ માટે એક -એક કરોડ રુપિયાનો ચાર્જ લીધો છે. સૌથી ઓછો ચાર્જ વામિકા ગબ્બીનો જણાવવામાં આવી રહ્યો છે. તેમણે આ ફિલ્મ માટે 40 લાખ રુપિયા મળ્યા છે.

5 / 6
એવી પણ ચર્ચા થઈ રહી છે કે, આ ફિલ્મમાં સલમાન ખાનનો કેમિયો પણ જોવા મળશે. તેમણે કેટલો ચાર્જ લીધો છે. તેનો ખુલાસો હજુ થયો નથી. તમને જણાવી દઈએ કે, બેબી જોન સાઉથની ફિલ્મ થેરીની રીમેક છે. થેરી ફિલ્મ પણ એટલીએ જ ડાયરેકટ કરી હતી.

6 / 6
Follow Us:
હિંમતનગર ભાજપ પ્રમુખ પદ માટે કિન્નરે ભર્યું ફોર્મ

સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં કોલ્ડવેવ સાથે યલો એલર્ટની આગાહી

ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી 10 વર્ષીય બાળકી વડોદરાની હોસ્પિટલમાં

અમદાવાદ મહાનગરપાલિકાએ ટેક્સ વસુલવા અપનાવી નવી રીત

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભૂવાએ કરી તાંત્રિકવિધિ

બ્રાન્ડેડ કંપનીના નામે નકલી લિપ બામ બનાવાતી હોવાનો પર્દાફાશ

તસ્કરોએ બેંકના 6 લોકર તોડી લાખો રુપિયાની કરી ચોરી

ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફુંકાતા ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની આગાહી

કચ્છ: હાજીપીરના બિસ્માર રોડનુ સમારકામ ન થતા ફુટ્યો જન આક્રોષ- Video

ગાંધીનગર મનપા દ્વારા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથને અપાઈ લીલી ઝંડી

g clip-path="url(#clip0_868_265)">